સૂપ(Soup Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બ્રોકલી ને ગરમ પાણી માં નાખી ધોઈ લો
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી એમાં કાંદો ઉમેરી સાંતળો ત્યાર બાદ એમાં આદું લસણ ની પેસ્ટ ઉમેરી ૩ મિનિટ સાંતળો ત્યારબાદ એમાં ૨ કપ જેટલું પાણી ઉમેરી થવા દેવ
- 3
હવે પાણી નો એક ઉકાળો આવે એટલે એમાં બ્રોકલી ઉમેરી ને બ્રોકલી ચડે ત્યાં સુધી થવા દેવ ત્યાર બાદ ઠંડુ પડ્યા બાદ એને ગ્રાન્ડ કરી લો મિશ્રણ તૈયાર કરો
- 4
હવે કડાઈ માં તેલ મૂકી કોર્ન ફ્લોર ઉમેરી બરાબર મિક્સ કરી લો ત્યાર બાદ એમાં ૨ કપ જેટલું દૂધ ઉમેરી લો હવે દૂધ બરાબર મિક્સ થાય જાય અને દૂધ નો એક ઉભરો આવે પછી એમાં તૈયાર મિશ્રણ ઉમેરી હલાવો પછી એમાં મરી અને મીઠુ ઉમેરી ૩-૪ મિનિટ થવા દેવ એટલે સૂપ બની જશે પછી એને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14077745














ટિપ્પણીઓ