ચોકલેટ ઇડલી (Chocolate Idli Recipe in Gujarati)

Krupa
Krupa @krupa9
પોરબંદર
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 લોકો માટે
  1. વાટકીઘઉં નો લોટ અડધી
  2. વાટકીમેંદો અડધી
  3. 1 ચમચીકોકો પાઉડર
  4. 3 ચમચીખાંડ
  5. 2 ચમચીતેલ
  6. 3/4 વાટકીદૂધ
  7. 1 ચમચીદહીં
  8. 1/4 ચમચીબેકીંગ સોડા
  9. 1/2 ચમચીબેકીંગ પાઉડર

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    એક વાસણ માં લોટ,ખાંડ,બેકીંગ પાઉડર,સોડા,કોકો પાઉડર નાખી ચાળી લો.

  2. 2

    એક વાટકી માં તેલ,દહીં,દૂધ નાખી મીક્ષ કરી લો. હવે ચાળેલ લોટ ને એક વાસણ માં લઇ તેમા તૈયાર કરેલ દૂધ નુ મિશ્રણ એડ કરી બેટર તૈયાર કરો.

  3. 3

    બેટર ને ઇડલી સ્ટેન્ડ નાખી પ્રી હીટ કઢાઇ મા 15 મિનિટ સુધી બેક થવા દો.

  4. 4

    તૈયાર છે ઇડલી કેક...ચોકલેટ સીરપ અને જેમ્સ થી ગાનિઁશ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krupa
Krupa @krupa9
પર
પોરબંદર
I love cooking..cooking us my passion🥰😍😘
વધુ વાંચો

Similar Recipes