છોલે (Chhole Recipe In Gujarati)
Jalpa vegad @cook_22631363
છોલે (Chhole Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા 7 થી 8 કલાક પલાળી ને બાફી લેવા. ત્યાર બાદ ડુંગળી ખમણી લેવી અને ટામેટાં સમારી લસણ ખાંડી ને બધો મસાલો તૈયાર કરી લો ત્યાર બાદ કડાઈ માં તેલ ગરમ કરી તેમાં જીરૂ નાખી ત્યાર બાદ ડુંગળી સાંતળી લો પછી ટામેટાં નાખી દો.
- 2
પછી હળદર, ચણા મસાલા, મરચું પાઉડર મીઠું નાખી ત્યાર બાદ તેમાં બાફેલા ચણા ઉમેરી દો. બધું મિક્સ કરી થોડી વાર પકાવો.
- 3
ત્યાર બાદ ગેસ પર થી ઉતારી ગરમ ગરમ માણો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14090500










ટિપ્પણીઓ (2)