તુરીયા મગની દાળનું શાક (Turiya Moong Dal Shak Recipe In Gujarati)

Shethjayshree Mahendra @jayshree1957
તુરીયા મગની દાળનું શાક (Turiya Moong Dal Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગની મોગર દાળ ને ૧૫થી ૨૦ મિનિટ પલાળી રાખવા
- 2
તુરિયાને છોલીને કટકા કરી લો
- 3
એક કડાઈમાં તેલ મૂકી જીરૂ અને હિંગ નાખી લસણિયો મરચું નાખી સાંતળી લો હવે તેમાં પલાળેલી દાળ ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી દાળ ને ચડવા દો
- 4
દાળ અધકચરી ચઢવા આવે એટલે તેમાં સમારેલા તુરીયા ઉમેરો બરાબર હલાવી તેમાં સ્વાદ મુજબ મીઠું હળદર ગરમ મસાલો લાલ મરચું પાઉડર ઉમેરો
- 5
દાળ અને તુરીયા બરાબર ચડી જાય એટલે છેલ્લે ખાંડ ઉમેરી બે મિનિટ થવા દો
- 6
તૈયાર છે મગની દાળ અને તુરીયા નુ શાક શાકને બાઉલમાં કાઢી લસણીયા મરચા નો વઘાર કરી શાકમાં ઉમેરો લીલા ધાણા ઉમેરી શાકને સર્વ કરો
Similar Recipes
-
-
તુરીયા મગની દાળનું શાક (Turiya Moong Dal Shak Recipe In Gujarati)
તુરીયા એ ઉનાળામાં મળતું એક ખૂબ ગુણકારી શાક છે આપણે ઘણું બધું એમાંથી બનાવીએ છીએ આ રેસિપી મેં મારા મમ્મી પાસેથી શીખેલી છે આ શાક તમે રોટલી ભાખરી ભાત કે ખીચડી ગમે તેની સાથે લંચ કે ડિનર ગમે ત્યારે ખાઈ શકો છો ખૂબ જલદીથી પણ બની જાય છે. Hetal Chirag Buch -
તુરીયા મગની દાળનું શાક (Turiya Moongdal sabji recipe in Gujarati
#SVC#cookpadgujarati#cookpadindia#cookpad ગરમીની સિઝનમાં તુરીયા સારા આવે છે. તુરીયા નું શાક પણ ખુબ જ સરસ મીઠાશ વાળું બને છે. આજે મેં તુરીયા મગની દાળનું શાક બનાવ્યું છે. તુરીયાની સાથે મગની દાળનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. આ ઉપરાંત શાક બનાવતી વખતે તુરીયા અને મગની દાળ સાથે સરસ રીતે ચળી પણ જાય છે. આ શાકમાં ગળાશ અને ખટાશ ઉમેરવાથી તેનો સ્વાદ ઓર પણ સરસ આવે છે. આ શાક ને રોટલી, રોટલા, ભાખરી, પરોઠા, ખીચડી કે ભાત સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
-
-
તુરીયા મગ દાળનું શાક (Turiya Moong Dal Shak Recipe In Gujarati)
#SRJ#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
-
-
-
-
-
-
તુરીયા મગની દાળ નું શાક (Turiya Moong Dal Shak Recipe In Gujarati)
#SRJઆ શાક માં મે મગ ની મોગર દાળ નો ઉપયોગ કર્યો છે અને ડ્રાય બનાવી છે .શાક ની જેમ ખાઈ શકાય..અને ખૂબ ટેસ્ટી થઈ છે. Sangita Vyas -
તુરીયા અને મગની દાળનું શાક (Ridge gourd & Moong Daal Subji Recip
#EB#week6#Fam તુરીયા, ગલકા અને દુધી જેવા શાક ની ખાસિયત એ છે કે તે સ્વાદમાં ઘણા ખરા ફિકા હોય છે..જેથી આ શાકભાજી ને કોઈપણ પ્રકારની સબ્જી માં ઉમેરી ને શાક બનાવો તો તે શાકની સાથે સ્વાદ ના ભળી જાય છે. તમારા ઘર માં પણ કોઈ ને કોઈ તો હશે જ જેને તૂરિયા ન ભાવતા હોય . મારા ઘર માં પણ છે જેમને આ શાક જરા પણ પસંદ નથી. પણ, તો પણ આ શાક ખૂબ જ મોજ થી ખાય. તૂરિયા ની સાથે મગ ની દાળ એક ખૂબ જ સરસ સ્વાદ આપે છે...હું આ શાક માં કોઈ ખાસ મસાલા વાપરતી નથી આપ ચાહો તો કોઈ વેરીએશન કરી શકો. જો કે આ શાક એક સરળ શાક છે જેને કોઈ extra મસાલા ની જરૂર જ નથી. તે છતાં પણ આ શાક એકદમ ચટાકેદાર ને સ્વાદિસ્ટ લાગે છે. Daxa Parmar -
-
-
તુરીયા નું શાક (Turiya Shak Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#turiya nu shakWeek6 Tulsi Shaherawala -
-
-
-
તુરીયા નું શાક (Turiya Shak Recipe in Gujarati)
#EB#Week6મસાલેદાર સ્વાદિષ્ટ ચટપટુ તુરીયા નું શાક Ramaben Joshi -
-
-
સેવ તુરીયા નું શાક (Sev Turiya Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#SVC Amita Soni -
તુરીયા મિક્સ દાણા નું શાક (Turiya Mix Dana Shak Recipe In Gujarati)
#EB#week6એકદમ દેશી પરંતુ દાણા મિક્સ તૂરીયા નુ શાક સૌને ભાવશે જ Pinal Patel -
તુરીયા નુ ચણાના લોટવાળું શાક (Turiya Besan Shak Recipe In Gujarati)
#EB#Week6ચણાના લોટવાળું તુરીયા નુ શાક Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
તુરીયા નું શાક (Turiya Shak Recipe In Gujarati)
#EB#Week6તાજા અને લીલા તુરીયા... એમાય લસણનો વઘાર... ટમેટાનો સાથ... ટેસ્ટ માં લાજવાબ... તેલથી લચપચ તુરીયા નું શાક... Ranjan Kacha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15155821
ટિપ્પણીઓ