ટોપરા ધારી (Topra Ghari Recipe In Gujarati)

Swati Vora
Swati Vora @cook_29214171

#Fam અમારે ત્યાં ધનતેરસે પારંપરિક બનતી વાનગી.

ટોપરા ધારી (Topra Ghari Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#Fam અમારે ત્યાં ધનતેરસે પારંપરિક બનતી વાનગી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૩ વ્યક્તિ માટે
  1. ૧૦૦ ગ્રામ મેંદા નો લોટ
  2. ૨૫ ગ્રામ ચણાનો લોટ
  3. ૧ નંગલીલા નાળિયેરનું ખમણ
  4. ૨૦૦ ગ્રામ દળેલી ખાંડ
  5. ૧ ચમચીએલચીનો ભૂકો
  6. ઘી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    મેંદાના લોટમાં મુઠી પડતું મોણ નાખી પાણી નાખી પરોઠા જેવો લોટ બાંધી લો.

  2. 2

    લોયા માં ૮ ચમચી ઘી ઉમેરી ચણાનો લોટને ગુલાબી થાય ત્યાં સુધી શેકી લેવું. હવે તેમાં ટોપરાનું ખમણ નાંખી ૩-૪ મિનીટ માટે શેકી લેવું.

  3. 3

    ઠંડુ પડે એટલે એમાં એલચીનો ભૂકો અને સાકર ઉમેરી, મિક્સ કરી, નાની નાની પૂરી વણી પુરણ ભરી, ચપટી ભરી અને ધારી ને વાળી પેક કરી લેવી.

  4. 4

    એક પેનમાં ઘી ગરમ કરી, ટોપરા ધારી ને આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી મીડીયમ ગેસ પર તળી લેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati Vora
Swati Vora @cook_29214171
પર
અલગ-અલગ રેસીપી ટ્રાય કરવી ખૂબ જ ગમે છે.
વધુ વાંચો

Similar Recipes