મગ ભાત (Moong Rice Recipe In Gujarati

shital Ghaghada
shital Ghaghada @shital1234
Dubai

#Fam
અમારા ફેમિલી માં બધાના ફેવરિટ.. બુધવારે ખાસ બનાવાય છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
3લોકો માટે
  1. 1 વાટકો આખા મગ
  2. 1 વાટકો ચોખા
  3. મસાલા
  4. મીઠુ સ્વાદ મુજબ
  5. 1 ચમચીમરચું પાઉડર
  6. 1 ચમચીહળદર
  7. ટામેટું
  8. લીલું મરચું
  9. લીંબુ
  10. વઘાર માટે
  11. તેલ +ઘી
  12. 1/2 ચમચીરાઈ
  13. 1/2 ચમચીજીરું
  14. તજ
  15. 2લવિંગ

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    પેલા આપડે મગ ને બાફી લેશુ. ચોખા ને પલાળી ને રાખીસું. મગ બફાઈ જાય એટલે વઘાર માટે તેલ +ઘી ગરમ મુકીશુ.

  2. 2

    તેમાં રાઈ જીરું તજ લવિંગ નાખી, ટામેટા, મરચું, નાખી મગ વઘારસુ. હવે બધો મસાલો કરીશુ.

  3. 3

    ભાત પણ બનાવી લેશુ. મગ બરાબર ઉકળી જાય એટલે મગભાત ગરમ સર્વ કરીશુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
shital Ghaghada
shital Ghaghada @shital1234
પર
Dubai

Similar Recipes