ચીઝી મિક્સ વેજિટેબલ કરી(Cheesy mix vegetable curry recipe in gujarati)

Shweta Kunal Kapadia @cook_22105391
ચીઝી મિક્સ વેજિટેબલ કરી(Cheesy mix vegetable curry recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા શાક સુધારી તેને થોડા અધકચરા બાફી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં તજ લવિંગ અને ઈલાયચી નાખી આખા સૂકા લાલ મરચા, ટામેટા અને લસણ નાખી સાંતળો.
- 3
હવે તે મિશ્રણ ઠંડુ પડે પછી તેને મિક્સર જારમાં લઈ પીસી ગ્રેવી બનાવી લો.
- 4
હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં આ ગ્રેવી નાખી સાંતળો પછી તેમાં કાજુ ની પેસ્ટ ઉમેરી બરાબર ઉકાળી લો. તેમાં લાલ મરચુ, ગરમ મસાલો અને કિચન કિંગ મસાલો મીઠું સ્વાદાનુસાર ઉમેરી લો.
- 5
હવે તેમાં બધા શાક ઉમેરી મિક્સ કરી લો. પછી તેને ઉપર થી ચીઝ ખમણી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14091949









ટિપ્પણીઓ