મનચાઉ સૂપ(Manchow Soup Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મનચાઉ સૂપ બનાવવા માટે બધા વેજિટેબલ્સને ઝીણા કટ કરવા. હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. ત્યારબાદ તેમાં આદું-મરચાં નાખી થોડીવાર સાંતળો. હવે તેમાં બધા વેજીટેબલ્સ નાખી ૧ મિનીટ માટે સાંતળો. ત્યારબાદ તેમાં પાણી નાખો.
- 2
પાણી થોડીવાર ઊકળે પછી તેમાં મીઠું, ખાંડ, ચીલી સોસ,સોયા સોસ એડ કરી બરાબર મિક્સ કરવું.
- 3
એક વાટકામાં કોન ફ્લોર અને પાણી મિક્સ કરી સ્લરી બનાવવી. ત્યારબાદ તેને સુપમાં એડ કરી હલાવતા રહેવું. થોડીવાર ઉકળવા દેવું ત્યારબાદ તેમાં વિનેગર એડ કરી બરાબર મિક્સ કરવુ. વિનેગર એડ કર્યા પછી વધારે ઉકાળવું નહીં તરત જ ગેસ બંધ કરો. તૈયાર છે મનચાઉ સુપ
- 4
તૈયાર થયેલા સુપ ને સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી તળેલા નુડલ્સ નાખી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14094909















ટિપ્પણીઓ (4)