મુંબઈ સ્ટાઈલ પાવભાજી વિથ લચ્છાં ડુંગળી(Pavbhaji recipe in gujarati)

nikita rupareliya @cookniki1107
મુંબઈ સ્ટાઈલ પાવભાજી વિથ લચ્છાં ડુંગળી(Pavbhaji recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કૂકર માં તેલ લઇ જીરું નાખી ઉપર નાં બધા શાક ને મીઠું નાખી સાંતળી નાખો. અને વટાણા ને એક અલગ બાઉલ માં લઇ જોડે બાફો પાણી ઓછું નાખવું.
- 2
બફાઈ જાય એટલે તેને મેશ કરી લો.
- 3
હવે એક કડાઈમાં તેલ અને બટર લઈ તેમાં જીરું અને હિંગ નાખી ડુંગળી નાખી ને સાંતળો,પછી તેમાં આદું મરચાં અને લસણ ની પેસ્ટ નાખો. હવે તેમાં કેપ્સિકમ નાખી ને સાંતળો.
- 4
પછી તેમાં આદું મરચાં અને લસણ ની પેસ્ટ નાખો. હવે તેમાં કેપ્સિકમ નાખી ને સાંતળો.હવે તેમાં બધા મસાલા નાખી બરાબર મિક્સ કરો.
- 5
પછી તેમાં મેષ કરેલી ભાજી લઈ મિક્સ કરો.
- 6
તેને ૨-૫ મીનીટ માટે ચડવા દો. તો તૈયાર છે મુંબઇ સ્ટાઈલ પાવભાજી.
- 7
પાવ શેકવા માટે એક લોઢી માં બટર લઈ તેમાં તૈયાર કરેલી ભાજી નાખી અને કોથમીર સમારેલી છાંટી શેકી લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14095787





















ટિપ્પણીઓ (6)