આમળા નો મુરબ્બો (Aamla Murabba recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આમળા ને પાણી થી સરસ ધોઈ લો. પછી તેને પાણીમાં થોડીવાર ઉકાળો. આમળા ૧૦ મીનીટમાં પોચા પડી જશે. પછી આમળા ને પાણીમાથી નિતારી લો.
- 2
ખાંડ ડુબે તેટલું પાણી લઈ તેને ઉકાળો. થોડું ચીકણું લાગે પછી તેમાં બાફેલા આમળા નાખો. ફરી તેને ઉકળવા દો. ૧ તાર થી ઓછી હોવી જોઈયે ચાસણી. છેલ્લે તજ, લવીંગ નાખો. તો તૈયાર છે ખાટો મીઠો મુરબ્બો... જેને તમે ૧૨ મહીના સુધી રાખી શકો છો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14099690








ટિપ્પણીઓ (2)