ટામેટા નું સૂપ(Tomato soup recipe in gujarati)

Soni Jalz Utsav Bhatt @sonijalzbhatt
ટામેટા નું સૂપ(Tomato soup recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી જ વસ્તુ બાફી લો. બફાઈ ને ઠંડુ થવા દો. પછી તેને પીસી લો.
- 2
પીસી લીધા બાદ તેને ગાળી લો. હવે તેમાં મીઠું, ખાંડ, મરી પાઉડર નાખી ઉકાળવું. હવે એક વગારીયા માં ઘી નાંખી તેમાં હીંગ નાંખી જીરું નાંખી વઘાર કરી સૂપ માં નાંખી દ્યો.
- 3
હવે સૂપ ને ગરમ ગરમ સર્વ કરો બ્રેડ ક્રમ્સ ની સાથે.
- 4
- 5
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટામેટા સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#WEEK20 ટામેટા સૂપ Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
-
ટોમેટો સૂપ(Tomato Soup Recipe in Gujarati)
ઠંડી ની શરૂઆત થયી ગયી છે. ઠંડી માં ગરમ સૂપ પીવાની મજા આવે અને હેલ્થ માટે પણ સારું. મેં બીટરૂટ અને ટામેટા અને અન્ય શાક વાપરી ને સૂપ બનાવ્યો છે. જે હેલ્થી અને ટેસ્ટી છે. Jyoti Joshi -
-
ટામેટા નું સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#MBR3ટામેટા, ગાજર અને બીટને બાફીને આ નેચરલ સૂપ શિયાળામાં શરીરને પોષણ અને વિટામિન સાથે હિમોગ્લોબીન વધારે છે.. Sunita Vaghela -
ટોમેટો સૂપ(Tomato soup Recipe in Gujarati)
#GA4#Week10#soupસૂપ નું નામ સાંભળે એટલે દિમાગ માં મારા પેહલા ટોમેટો સૂપ જ આવે. ઘર માં ઉપલબ્ધ હોઈ એવી ઘરેલુ સામગ્રી માંથી તૈયાર થઈ જાય છે. Nilam patel -
ટામેટા ગાજર નું સૂપ (Tomato Carrot Soup Recipe In Gujarati)
વરસાદી મૌસમમાં ગરમાગરમ સૂપ પીવાની ખૂબ મજા પડે. સૂપ હેલ્ધી અને ટેસ્ટી છે. 🍅 and 🥕 soup જરૂરથી ટ્રાય કરજો. Dr. Pushpa Dixit -
ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati)
#GA4#Week10 શિયાળો આવે એટલે ગરમ ગરમ સૂપ પીવાનું મન થઇ જાય બપોર હોઈ કે રાત હોઈ સૂપ પીવાથી એક એનર્જી મળે છે.ટોમેટો સૂપ ઘણી રીતે બને છે.મે અલગ રીતે બનાવ્યો છે જેમાં સૂપ ઘટ્ટ બને છે.ચાલો જોઈએ તેની રીત. Anupama Mahesh -
ટામેટા બીટ ગાજર નો સૂપ (Tomato Beetrot Gajar Soup Recipe In Gujarati)
શિયાળા માં આપણે સૌ તંદુરસ્તી વધારવા માટે કામે લાગી જઈએ છીએ.લાલ અને લીલા શાકભાજી ઓનો ખજાનો જાણે શિયાળામાં ખુલી જાય છે.બીટ,ગાજર અને ટામેટા નો સૂપ શક્તિ વર્ધક ગણાય છે..,જેમાંથી સૌથી વધુ હિમોગ્લોબીન મળે છે. Nidhi Vyas -
-
ટામેટા નો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#week20શીયાળા માં સૂપ સારો. અને એમાં ટામેટા નો સૂપ પીવાની મજા આવે. અમારે ત્યાં નાના - મોટા બધાને વધારે ટામેટા નો સૂપ ભાવે. બ્રેડ ક્રમ્સ ની જગ્યા એ ટોસ્ટ પણ લઇ શકાય. અમારે ત્યાં બધા ટોસ્ટ લે. Richa Shahpatel -
ટોમેટો સૂપ (Tomato soup recipe in gujarati)
#GA4#week20#સૂપ....અત્યારે શિયાળા ની ઋતુ હોવાથી ખુબજ સરસ ટામેટા આવે છે... મે આમાં બીજા વેજીટેબલ્સ નો પણ ઉપયોગ કર્યો છે... તો શિયાળા નું મજેદાર ગરમા ગરમ ટોમેટો સૂપ... Taru Makhecha -
સરગવા દૂધી ટામેટા નો સૂપ (Saragva Dudhi Tomato Soup Recipe In Gujarati)
#Immunityસરગવો એકદમ પોષકતત્વો થી ભરપૂર છે... એ તો આપણે સૌ જાણીએ જ છીએ. દૂધી મા પાણી નું પ્રમાણ વધુ હોવાથી કોરોના દર્દી hydrate રહેવું ખૂબ જ જરૂરી છે. ટામેટા મા વિટામિન c રહેલું હોવાથી આ ત્રણેય માંથી બનાવેલો સૂપ તમને સૌ ને ઉપયોગી થશે. Stay Safe .. Stay healthy 👍🌷 Noopur Alok Vaishnav -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20ચોઈસ ઓફ ટોમેટો સૂપશિયાળામાં અને ચોમાસામાં ગરમાગરમ સૂપ પીવાની મજા આવે છે. ફ્રેશ શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે તો સૂપ ખૂબ જ ટેસ્ટી બને છે. સૂપ જાતજાતના બનાવવામાં આવે છે. અહીં મેં ટોમેટો સૂપ બનાવ્યો છે. તેમાં ડુંગળી અને ગાજર એડ કર્યું છે અને ખડા મસાલા નો ઉપયોગ કર્યો છે. આ સૂપ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#ટોમેટોસૂપ#tomatosoup#tameta#soup#cookpadindia#cookpadgujaratiવિટામીન સી થી ભરપૂર અને સૌનો મનપસંદ સૂપ Mamta Pandya -
ગાજર,ટામેટાં અને દૂધીનો સૂપ(gajar,tomato & dudhino soup recipe in gujarati)
#GA4#week10#soup Shah Pratiksha -
-
ટોમેટો સૂપ (Tomato soup recipe in gujarati)
#GA4#week20#soupસૂપ ઘણી જાત ના બને છે ટામેટા નું , સરગવા નું ,દૂધી નું પાલક નું વગેરે .પણ ટામેટા નું સૂપ ખૂબ જ લગ ભગ ઘરે બનતું જ હોય છે રાઈસ સાથે ખૂબ જ સરસ લાગે છે .વળી હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક ફાયદા થાય છે.બનાવવા માં પણ ખૂબ સરળ . Varsha Karia I M Crazy About Cooking -
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#Soupશિયાળાની ઠંડીમાં ગરમાગરમ સૂપ પીવાની મજા આવે. જ્યારે સુપ નું નામ આવે ત્યારે ટોમેટો સૂપ જ યાદ આવે. ટોમેટો સૂપ ફટાફટ બની જાય છે. અને હેલ્ધી પણ છે. તો હું આજે ટોમેટો સૂપ બનાવું છું. Nita Prajesh Suthar -
-
-
વેજ ટોમેટો સ્ટંટ સુપ (veg Tomato stunt soup recipe in gujarati)
#GA4#Week10#Soup શિયાળામાં શરીરને સ્વસ્થ, સ્ફૂર્તિવાળું રાખવા માટે આ સ્પેશિયલ હેલ્ધી સૂપ. Rashmi Adhvaryu -
-
-
વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe in Gujarati)
આજે વધુ એક સૂપ ની રીત લઈ ને આવી છું.બહુજ સરળ પણ ટેસ્ટી, હેલ્થી છે. પાલક નું સૂપ, drumstick corriender soup, ટોમેટો સૂપ, રોજ આલગ અલગ સૂપ બનાવો ને શિયાળા માં હેલ્થી રહો.#GA4#week20 Neeta Parmar -
ટામેટા બીટ નો સૂપ (Tomato Beetroot Soup Recipe In Gujarati)
ટામેટા ને બીટ નો હોટલ જેવો સૂપ Jayshree Soni -
ટોમેટો સૂપ(Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#Soupસૂપ સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક હોય છે. સૂપ જમવા ની પહેલા લેવા માં આવે છે. દુનિયા માં ઘણા પ્રકારના સૂપ બનાવવા માં આવે છે. અહીં રેસ્ટોરન્ટ સ્ટાઈલ ટેસ્ટી અને ક્રીમી એવું ટોમેટો સૂપ બનાવેલ છે. ઠંડી માં ગરમ ગરમ સૂપ બનાવી ને મજા માણો. Shraddha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14091421
ટિપ્પણીઓ (7)