લીલી ડુંગળી ના મુઠીયા(Spring onion muthiya recipe in gujarati)

Patel Hili Desai @cook_26451619
લીલી ડુંગળી ના મુઠીયા(Spring onion muthiya recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ માં જુવાર અને ચોખાનો લોટ લઈ તેમાં લીલી ડુંગળી,જીરૂ,હળદર,હીંગ,મીઠું,લીલા મરચાં ની પેસ્ટ અને તેલ મૂકી મિક્ષ કરી લોટ તૌયાર કરી લો.
- 2
ત્યારબાદ સ્ટીમરમાં પાણી મૂકી ગરમ કરવા મૂકી દો.
- 3
પછી કાણાવાળુ વાસણ ને તેલથી ગ્રિસ કરી તેમા મુઠીયા મૂકી દો.
- 4
ત્યારબાદ 30 મિનીટ સુઘી મિડિયમ ગેસ પર સ્ટીમ થવા દો.
- 5
પછી તેલ રાઈ,લીમડી અને તલ નો વધાર કરી ગરમા ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14103698












ટિપ્પણીઓ