લીલી ડુંગળી ના મુઠીયા(Spring onion muthiya recipe in gujarati)

Patel Hili Desai
Patel Hili Desai @cook_26451619

#GA4
#week11
#green onion
તમે દૂઘી ,મેથી,પાલક ના મુઠીયા બનાવ્યા જ હશે પણ ,આજે મે લીલી ડુંગળી ના મુઠીયા બનાવ્યા છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ છે.લીલી ડુંગળી ના મુઠીયા તમે લંચબોક્સ મા કે નાસ્તા પણ બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપજુવાર નો લોટ
  2. 1 કપચોખાનો લોટ
  3. 1 કપલીલી ડુંગળી સમારેલી
  4. 2 ટી સ્પૂનજીરૂ
  5. 2 ટી સ્પૂનહળદર
  6. 1 ટી સ્પૂનહીંગ
  7. 4 ટેબલ સ્પૂનતેલ
  8. 2 ટી સ્પૂનલીલા મરચાં ની પેસ્ટ
  9. પીણી જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલ માં જુવાર અને ચોખાનો લોટ લઈ તેમાં લીલી ડુંગળી,જીરૂ,હળદર,હીંગ,મીઠું,લીલા મરચાં ની પેસ્ટ અને તેલ મૂકી મિક્ષ કરી લોટ તૌયાર કરી લો.

  2. 2

    ત્યારબાદ સ્ટીમરમાં પાણી મૂકી ગરમ કરવા મૂકી દો.

  3. 3

    પછી કાણાવાળુ વાસણ ને તેલથી ગ્રિસ કરી તેમા મુઠીયા મૂકી દો.

  4. 4

    ત્યારબાદ 30 મિનીટ સુઘી મિડિયમ ગેસ પર સ્ટીમ થવા દો.

  5. 5

    પછી તેલ રાઈ,લીમડી અને તલ નો વધાર કરી ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Patel Hili Desai
Patel Hili Desai @cook_26451619
પર

Similar Recipes