કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલી ડુંગળી અને સેવનું શાક(Spring onion with sev sabji recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલી ડુંગળી અને સેવનું શાક(Spring onion with sev sabji recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીલી ડુંગળી અને સેવનું શાક(Spring onion with sev sabji recipe in gujarati)

Falguni Nagadiya
Falguni Nagadiya @cook_19663464

#GA4
#Weak11
#Green onion
હેલો, ફ્રેન્ડ્સ શિયાળામાં લીલી ડુંગળી ખૂબ જ સારી આવે છે. તો આજે મેં લીલી ડુંગળી નું શાક બનાવ્યું છે. જેમાં મેં ઝીણી સેવ નાખીને બનાવ્યું છે.

#GA4
#Weak11
#Green onion
હેલો, ફ્રેન્ડ્સ શિયાળામાં લીલી ડુંગળી ખૂબ જ સારી આવે છે. તો આજે મેં લીલી ડુંગળી નું શાક બનાવ્યું છે. જેમાં મેં ઝીણી સેવ નાખીને બનાવ્યું છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૦ મિનિટ
૫ વ્યક્તિને
  • ૨૫૦ ગ્રામ લીલી ડુંગળી
  • ૫૦ ગ્રામ ઝીણી સેવ
  • ૨ ચમચીલાલ મરચું પાઉડર
  • ૧ ચમચીધાણાજીરૂ
  • ૧/૨ ચમચીહળદર
  • મીઠું સ્વાદ અનુસાર
  • ચપટીહિંગ
  • ૩ ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ લીલી ડુંગળીને ઝીણી સમારી ધોઈ નાખો. હવે એક કડાઈમાં તેલ મુકો પછી તેમાં હિંગથી વઘાર કરી તેમાં લીલી ડુંગળી નાખી દો.

    લીલી ડુંગળી અને સેવનું શાક(Spring onion with sev sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીલી ડુંગળી અને સેવનું શાક(Spring onion with sev sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીલી ડુંગળી અને સેવનું શાક(Spring onion with sev sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરુ, હળદર અને મીઠું નાખી મિક્સ કરી. પછી બે મિનિટ માટે ઢાંકીને ડુંગળીને ચડવા દો. પછી તેમાં ઝીણી સેવ નાખી મિક્સ કરી લો.

    લીલી ડુંગળી અને સેવનું શાક(Spring onion with sev sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીલી ડુંગળી અને સેવનું શાક(Spring onion with sev sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીલી ડુંગળી અને સેવનું શાક(Spring onion with sev sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક સર્વિંગ પ્લેટમાં કાઢી રોટલી સાથે સર્વ કરો. તો તૈયાર છે લીલી ડુંગળી અને સેવ નું શાક.

    લીલી ડુંગળી અને સેવનું શાક(Spring onion with sev sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલી ડુંગળી અને સેવનું શાક(Spring onion with sev sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Falguni Nagadiya
Falguni Nagadiya @cook_19663464
પર November 25, 2020 11:25

ટિપ્પણીઓ

Swaminathan
Swaminathan @Swami_180828
November 25, 2020 11:29
Yummy dear 👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લીલી ડુંગળી શાક સેવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દાલ-બાટી(Dal bati recipe in Gujarati)
  2. લીલી હળદરનું શાક (Lili Haldar Sabji recipe in Gujarati)
  3. લીલી ડુંગળી નું ખારિયું (Lili dungri nu khariyu recipe in Gujarati)
  4. ફણગાવેલા મગ ના પરોઠા(Sprouted mung paratha recipe in gujarati)
  5. મિક્સ કઠોળના ઉત્તપમ(Mix sprouts uttapam recipe in gujarati)
  1. લીલી ડુંગળી અને ચણા જોરનું સલાડ(Chana jor with Spring onion recipe in gujarati)
  2. બટેટાવડાં અપ્પમ પેનમાં(Potato pakoda in appe pan recipe in gujarati)
  3. ટેસ્ટી અને હેલ્ધી ટોમેટો સુપ(Tomato soup recipe in gujarati)
  4. લીલી ડુંગળીનું સલાડ(Spring onion salad recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14110914
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close