મેથીના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાજરી નો લોટ ઘઉં નો લોટ લઈને તેમાં મીઠું હળદર લાલ મરચું પાઉડર અને હીંગ તથા તલ અને અજમો નાખી મીકસ કરી લો. હવે તેમાં સમારેલી મેથી પાણી માં સાફ કરી ઉમેરો. હવે મોણ માટે ૮-૧૦ ચમચી તેલ નાખી મીકસ કરી લો.
- 2
બાદ માં દહીં અને જરૂર મુજબ પાણી નાખી કણક બાંધી લો. બાદ માં નાના લુવા કરી ઘઉં ના લેટ નું અટામણ લઈ ઢેબરાં વણી લો.
- 3
તવી પર ઢેબરાં બેય તરફ શેકી તેલ મુકી ગોલ્ડન બ્રાઉન તળી લો. તૈયાર છે હેલધી ને ટેસ્ટ માં બેસ્ટ એવા મેથી ના ઢેબરાં. ગરમાગરમ ઢેબરાં મરચાં ને ચા જોડે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14113063











ટિપ્પણીઓ (8)