મીક્સ સ્પ્રાઉટ ફલાફલ સેન્ડવિચ(Mix sprouts falafel sandwich recipe in Gujarati)

michi gopiyani @michi24411881
મીક્સ સ્પ્રાઉટ ફલાફલ સેન્ડવિચ(Mix sprouts falafel sandwich recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
૧ કપ મીક્સ કઠોળ પલારી ને ફળગાવી લો. ફળગાવેલા કઠોળ ને મીકસીજાર મા લીલી ડુંગળી લસણ અને પીસલી નાખો.
- 2
અધકચરૂ પીસી લો બધુ નાંખી ને. હવે એક બાઉલ મા નીકાળી ને તેમા ટેસ્ટ મુજબ મિઠુ અને બ્રેડક્રમ નાંખી મીકસ કરી ને તેને ગોળ આકાર ના બધા ફલાફલ સેપ આપી દો.
- 3
ફલાફલ ઉપર તલ લગાવી દો. ત્યાર બાદ તેને ધીમા તાપે તરી લો બધી ફલાફલ ને
- 4
થોડી બટેટા ની ચિપ્સ પન તરી લો.અહિ મે સેન્ડવિચ મા ખબુસ લીધું છે (તમે રોટી કે પરોઠા પણ લઇ શકાય). સેન્ડવિચ માટે બધુ સલાડ ઝીણું કટ કરી ને રેડી રાખો.
- 5
હવે સેન્ડવિચ ને બનાવા માટે ખબુસ પર તાહીના (તલ ની પેસ્ટ) લગાવો પછી તેની પર ફલાફલ બધુ સલાડ અને બટેટા ની ચિપ્સ નાંખી ને મિઠુ ને ચાટમસાલો નાંખી ની સેન્ડવિચ ની વેર્પ વારી ને સેન્ડવિચ ને તાહીના સોસ સાથી પીરસો આપણી મીક્સ સ્પ્રાઉટ ફલાફલ સેન્ડવિચ.
Keywords
Similar Recipes
More Recipes
- મગ સ્પ્રાઉટ ક્રિસ્પી ચાટ (Moong sprouts crispy chaat recipe in Gujarati)
- નાગર સ્ટાઇલ અડદિયા(Adadiya recipe in Gujarati)
- સ્પેશ્યલ ભાવનગરી બટેટા ભૂંગળા(Bhungla bataka recipe in Gujarati)
- સ્પાઈસી પાઈનેપલ ક્યુકમ્બર ડિટૉક્સ ડ્રિંક (Spicy Pineapple cucumber detox drink recipe in Gujarati)
- સ્પ્રોઉટ્સ ઢોકળા(Sprouts Dhokla Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14122844

















ટિપ્પણીઓ (10)