ફણગાવેલા મગનો સલાડ(Sprouted mung salad recipe in Gujarati)

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505
ફણગાવેલા મગનો સલાડ(Sprouted mung salad recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગને આખીરાત પલાળી રાખો.સવારેધોઈને પાણી નીતારી કપડા માં બાંધી ને ફણગાવેલા મૂકો.
- 2
આઠ કલાક માં મગ સારી રીતે ફણગી જાય છે.કુકરમા બે સીટી બોલાવી હતી ઠંડું થવા દો.
- 3
બાઉલમાં કાઢી તેમાં મીઠું,સંચળ, લાલ મરચું, લીંબૂનો રસ.મરી પાઉડર, પનીરના નાના ટુકડા, કાકડી,કાંદા, ટામેટા, ગાજર, કોથમીર, ઝીણી સેવ, ગાંઠિયા, તીખી સેવ, દાડમના દાણા નાખી ને હલાવી થાળીમાં સજાવી બાળકોને બોલાવી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફણગાવેલા મગ(Sprouted mung recipe in Gujarati)
મગ હેલ્થ માટે બહુ સારા છે એમાં પણ ફણગાવેલા મગ વધારે સારા છે તો આજે હું બનાવું છું ફણગાવેલા મગ ચાર્ટ😋#GA4#Week11#sprout Reena patel -
પ્રોટીન સલાડ (Protein salad recipe in Gujarati)
#GA4#Week5#Saladપ્રોટીન એ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી તત્વ છે. નાના બાળકો માટે તો પ્રોટીન અતિ આવશ્યક હોય છે. પ્રોટીન વાળ, આંખ અને શારીરિક વિકાસ માટે ઘણું જરૂરી હોય છે. ડાયટ કરતા લોકો માટે પણ પ્રોટીનવાળા ખોરાક ની સલાહ આપવામાં આવે છે. ફણગાવેલા કઠોળ માં પ્રોટીન સારા એવા પ્રમાણમાં હોય છે. તે ઉપરાંત પનીરમાં પણ પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે. તેથી આજે મે પ્રોટીનથી ભરપૂર એવો વેજીટેબલ સલાડ બનાવ્યો છે. તેમાં ફણગાવેલા મગ, ફણગાવેલા ચણા અને પનીર પ્રોટીનના મેઈન સ્ત્રોત છે. Asmita Rupani -
મગનું હેલ્ધી સલાડ (Mung Healthy Salad Recipe In Gujarati)
#સાઈડરેસીપી નંબર ૬૭.કહેવત છે કે મગ ચલાવે પગ.મગ શરીર માટે એકદમ હેલ્ધી છે. Jyoti Shah -
ફણગાવેલી લીલી તુવેરનુ સલાડ(Sprouted green tuver salad recipe in Gujarati)
# શિયાળામાં લીલી તુવેર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.રાતે બેસીને તુવેર ફોલી કચોરી માટે,પણ તુવેર નો ડબ્બો ફીજમા મૂકવાનો ભૂલી જવાયું,ને બીજો ડબ્બો મૂકાઈ ગયો.બીજા દિવસે સાંજે ફિજ ખોલ્યું તો ડબ્બો ના મળ્યો. એટલે ડબ્બો બીજેથી મળ્યો તુવેર ઊગી ગ આ એટલે મેં તુવેર નું સલાડ બનાવી દીધું.#GA4#Week13 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ફણગાવેલા મગ ચાટ(Sprouted mung chat recipe in Gujarati)
#GA4#week11#Sproutચાટ દરેક ની ફેવરિટ હોય છે. મેં આજે ફણગાવેલા મગ ની ટેસ્ટી ચાટ બનાવી છે.. Tejal Vijay Thakkar -
-
કોર્ન પનીર સલાડ
વરસાદની સિઝન છે અને એમાં આપણે મકાઈનો ઉપયોગ ના કરીએ તો મજા ન આવે અને સલાડ તો ભોજનમાં જરૂરી થઇ ગયું છે તો મેં આજે મકાઈનું ઉપયોગ સલાડમાં કર્યો છે અને સલાડ ને હેલ્ધી બનાવવા માટે પનીર નો પણ ઉપયોગ કર્યો છે તો પણ મકાઈ પનીર થી હેલ્ધી સલાડ બની ગયું તો હેવી પણ થઈ જાય અને હેલ્ધી પણ થઈ જાય#પોસ્ટ૬૦#વિકમીલ૪#સુપરશેફ૩#મોન્સૂનસ્પેશ્યલ#માઇઇબુક#week૩#જુલાઈ#cookpadindia Khushboo Vora -
ફણગાવેલા મગ નું સલાડ (Sprout Moong Salad Recipe In Gujarati)
સલાડ અને મગ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા કહેવાય. અહીં મેં ફણગાવેલા મગ સાથે ઉપલબ્ધ શાકભાજી લીધા છે. તમે બધાને ભાવતા શાકભાજી માં વિવિધતા લાવી શકો. સવારે બ્રેકફાસ્ટ માં કે સાંજની છોટી ભૂખમાં સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
-
ફણગાવેલા મગનું સલાડ (Sprout salad recipe in gujarati)
#GA4 #Week11 આ સલાડ ખુબજ પ્રોટીન થી ભરપૂર હોય છે. Apeksha Parmar -
ફણગાવેલા મગ નું સલાડ(Sprouted mung salad recipe in Gujarati)
#GA4#week11 આ સલાડ મને બહુ ભાવે છે. Smita Barot -
-
ફણગાવેલા મગ નું સલાડ (Sprouted Mag Salad Recipe In Gujarati)
આજે મે ખુબજ હેલ્ધી એવા ફણગાવેલા મગ અને સાથે કાચા શાકભાજી ઉમેરી ને સલાડ બનાવ્યું છે.. #સાઈડ Tejal Rathod Vaja -
ફણગાવેલા કઠોળ નું સલાડ(Sprauted Mix Beans salad recipe in Gujarati)
#GA4#Week11સલાડમાં ફણગાવેલા કઠોળ ઉમેરી એક હેલ્ધી સલાડ બનાવો.ઠંડુ કરી મજા લો. Neeta Parmar -
પૌષ્ટિક સલાડ(Healthy salad recipe in Gujarati)
#GA4#Week11#Sprouts (ફણગાવેલા મગ )શિયાળામાં સલાડ ખાવા ની મજા જ કાંઈક ઔર હોય છે કારણ કે આ સિઝનમાં બધી જ જાત ના શાકભાજી સરસ મળે છે. ફણગાવેલા મગ માં ખુબજ પ્રોટીન હોય છે. Reshma Tailor -
સ્પ્રાઉટ મગ ચાટ(Sprouted mung chat recipe in Gujarati)
#GA4#Week11મગ હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે.મગ હાડકા અને સ્નાયુ ની મજબૂતી વધારે છે.મગ માં પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, જેવા ન્યુટ્રિયન મળી રહે છે. તેથી તો કહેવાય છે મગ માંદા માણસો ને પણ સાજા કરે. Jigna Shukla -
પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)
#AsahiKaseiIndia#nooilબધા કઠોળમાંથી આપણને પ્રોટીન મળે છે પણ ફણગાવેલા કઠોળ માંથી પ્રોટીન વધારે મળે છે. કઠોળ માંથી અલગ અલગ જાતના પ્રોટીન સલાડ બને છે. અહીં મે ફણગાવેલા મગનું સલાડ બનાવ્યું છે. જે હેલ્થ માટે ઘણુ ફાયદાકારક હોય છે. Parul Patel -
ફણગાવેલા મગનું સલાડ
#કઠોળ#ફણગાવેલા મગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે. સાથે જો બીજા હેલ્થી શાકભાજી હોય તો તો પછી પૂછવું જ શું!!! ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી સલાડ.... Dimpal Patel -
સલાડ (Salad Recipe In Gujarati)
#સલાડ વગર જમવાની થાળી અધૂરી કહેવાય. પરંતુ બાળકો સલાડ ખાતા નથી. સેડવીચખાશે પણ સલાડ ખાશે નહી. એટલે મેં બાળકો ને ગમે ,ભાવે એવી રીતે બનાવી રજુ કરુ છું.#GA4#Week5 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
પનીર મિક્સ વેજીટેબલ સલાડ(paneer mix vegetable salad recipe in gujarati)
આજે આપણે બનાવીશું પનીર મિક્સ વેજીટેબલ સલાડ જે ખૂબ જ હેલ્ધી હોય છે. અને આ સલાડ માં ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામીન્સ હોય છે. આ સલાડ ફટાફટ ૧૫ મિનિટમાં તૈયાર થઈ જાય છે. જમવામાં આ સલાડ હોય તો જમવા નો સ્વાદ ખૂબ જ વધી જાય છે અને જમવાનું સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આપણે શરૂ કરીએ ફટાફટ બની જાય એવું પનીર મિક્સ વેજીટેબલ સલાડ.#ફટાફટ Nayana Pandya -
ફણગાવેલા મગ (Sprouted Moong Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindiaફણગાવેલા મગ હેલ્થ માટે બહુ જ સારા છે. Hinal Dattani -
સ્પ્રાઉટેડ ટેસ્ટી મગ (Sprouted Testy Moong Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tastyફણગાવેલા મગ એ આરોગ્ય માટે ઉત્તમ છે. ફણગાવેલા મગને જો થોડા બાફીને,કુક કરીને સોફ્ટ કરી લઈએ તો તેની કોઈ પણ વાનગી ખાવાની મજા આવે છે. Neeru Thakkar -
હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
#SPR#MBR4મુખ્ય ભોજનમાં જ્યારે સલાડ ન હોય ત્યારે ભોજન અધૂરું લાગે છે. તેથી તે સલાડ સાઈડ ડીશ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. સલાડ વિવિધ પ્રકારના હોય છે - જેમકે સ્પ્રાઉટ સલાડ, વેજીટેબલ સલાડ, ફ્રુટ સલાડ મેં અહીં ત્રણેય સલાડનું કોમ્બિનેશન કરી હેલ્ધી સલાડ બનાવ્યું છે. Ankita Tank Parmar -
ફણગાવેલા મગનું શાક(Sprouted mung sabji recipe in Gujarati)
#GA4#Week11( ફણગાવેલા મગ ફાઇબર અને પ્રોટીન થી ભરપુર છે અને શિયાળાની સવારનો એક ઉત્તમ નાસ્તો છે) Vaishali Soni -
મગ નુ સલાડ(moong salad recipe in Gujarati)
Lમગ ને પ્રોટીન નો સ્ત્રોત માનવામાં આવે છે મગ ના સેવન થી શરીર ને કેન્સર જેવી બીમારી થી બચાવવા મા મદદ કરે છે મગ માં એમીનો એસિડ જેવા કોના પોટેશિયમ, મેગ્નેશિયમ,કોપર ભરપુર માત્રામાં હોય છેમગ ની અલગ અલગ ડીસ બનાવવા માં આવે છે પલાડેલા મગ , ફણગાવેલા મગ, મગનું પાણી અથવા મગનું સુપ , સલાડ વગેરેસ્કીન અને વાળ ને લગતી સમસ્યાઓ દૂર થાય છે Rinku Bhut -
રશિયન સલાડ (Russian Salad Recipe in Gujarati)
#GA4#Week5#saladરશિયન સલાડ એ સલાડ નું હેલ્થી વર્ઝન છે. તેમાં આપણી મનપસંદ ના વેજીટેબલ અને ફ્રૂટ્સ લઈ શકાય છે. આ સલાડ માં મે ચીઝ નો ઉપયોગ કર્યો છે. જેનાથી એ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Nilam Chotaliya -
ફણગાવેલા કઠોળનું સલાડ
#હેલ્થી#goldenapron#post-6#india#post3તમારા છોકરા કઠોળના ખાતા હોય અને ના ભાવતા હોય તો એમને જો તમે આવી રીતે ફણગાવેલા કઠોળ નો સલાડ બનાવીને આપશો તો શોખ થી એ લોકો ખાશે. ફણગાવેલા કઠોળ નો સલાડ ખૂબ જ ટેસ્ટી અને હેલ્થ માટે પણ ખુબ જ સરસ હોય છે કેમ કે ફણગાવેલા કઠોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્ધી ગણાય છે. કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે અને લોહીને પાતળું કરે છે Bhumi Premlani -
પ્રોટીન બૂસ્ટર સલાડ (Protein Booster Salad Recipe In Gujarati)
#GA4#WEEK5#SALAD#COOKPADGUJ#COOKPADINDIA કઠોળ માં પ્રોટીન સારી માત્રા માં મળે છે. આ ઉપરાંત સીંગદાણા માં પણ પ્રોટીન, વિટામિન બી 6, લોહતત્ત્વ, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ ગુણકારી પોષતત્ત્વો હોય છે. દેશી ચણા માં પ્રોટીન ઉપરાંત ફાઈબર, ફોલેટ - વિટામિન બી સારા પ્રમાણ માં હોય છે. મગ માં પણ પોટેશિયમ, વિટામિન એ, સી, બી 6 , મેગ્નેશિયમ અને લોહતત્ત્વ સારા પ્રમાણ માં હોય છે. આ બધાં નાં ઉપયોગ થી સલાડ તૈયાર કરેલ છે. Shweta Shah -
ફણગાવેલા મગ નું સલાડ (Sprout Moong Salad Recipe In Gujarati)
#SJR#FDS#friendship day special#jain recipe#ફણગાવેલા મગ ની રેસીપી#ફણગાવેલા મગ નું સલાડ શરીર માટે ગુણકારી તથા વિટામિન, પ્રોટીન અને ફાયબર થી ભરપૂર....ફણગાવેલા મગ અને કાકડી,ટમેટું, કેપ્સીકમ, કાચી કેરી અને લીંબુ ને કોથમીર થી બનાવેલ સલાડ મારી બાળપણ ની સખી નો મનપસંદ....લીંબુ નીચોવી ને ખાય ને બોલે જલસા પડી ગયાં....તમે ઈચ્છો તો આ સલાડ માં ડુંગળી ને ગાજર પણ ઉમેરી શકો. Krishna Dholakia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14123127
ટિપ્પણીઓ (3)