કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્પ્રાઉટેડ મગ પુલાવ(Sprouted mung pulao recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્પ્રાઉટેડ મગ પુલાવ(Sprouted mung pulao recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્પ્રાઉટેડ મગ પુલાવ(Sprouted mung pulao recipe in Gujarati)

Vatsala Popat
Vatsala Popat @vsp22342

#GA4
#Week11

#GA4
#Week11

વધુ વાંચો

સ્પ્રાઉટેડ મગ પુલાવ(Sprouted mung pulao recipe in Gujarati)

Vatsala Popat
Vatsala Popat @vsp22342

#GA4
#Week11

#GA4
#Week11

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
૩ થી ૪ વ્યક્તિ માટે
  • 1-1/2 કપ ચોખા
  • ૧ કપસ્પ્રાઉટેડ મગ
  • દોઢ ચમચી આદુ લસણ મરચાં ની પેસ્ટ
  • 5 નંગલીલી ડુંગળી
  • ૧ નંગસુકી ડુંગળી
  • ૧ નંગકેપ્સીકમ
  • 5 નંગલવિંગ
  • ૨ નંગતમાલપત્ર
  • ૩ ચમચીતેલ
  • 1 ચમચીલાલ મરચુ
  • 1 ચમચીધાણાજીરુ
  • 1/2 ચમચી હળદર
  • 5 ચમચીહિંગ
  • સ્વાદ મુજબ નમક
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    આ સ્પ્રાઉટ્સ મગડી પુલાવ ખુબજ સ્વાદિષ્ટ છે અને સ્પ્રાઉટેડ મગમાંથી બનતો હોવાથી ખૂબ જ પૌષ્ટિક છે. આ પુલાવ બનાવવા માટેના ઉપર મુજબના બધા ઘટકો એકઠા કરવા

    સ્પ્રાઉટેડ મગ પુલાવ(Sprouted mung pulao recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ચોખાને ધોઈને અડધો કલાક પલાળી રાખવા. એક ઊંડા વાસણમાં ચાર કપ પાણી લઈ તેમાં મીઠું તથા તેલ ઉમેરી પાણી ઉકળે એટલે ધોયેલા ચોખા ઉમેરો તથા તમાલપત્રના બે ટુકડા નાખી ચડવા દો.

    સ્પ્રાઉટેડ મગ પુલાવ(Sprouted mung pulao recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક પેનમાં ત્રણ ચમચી તેલ લઇ તેમાં લવિંગ નાખી ગરમ થવા દો ત્યારબાદ હિંગ નાખી આદુ-લસણ-મરચાંની પેસ્ટ ઉમેરો અને થોડીવાર સાંતળો ત્યારબાદ સુકી ડુંગળી ઉમેરો. પછી કેપ્સીકમ નાખો અને એકાદ મિનીટ સાંતળો. ત્યારબાદ તેમાં લીલી ડુંગળી ઉમેરો અને સાંતળો ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું અને ધાણાજીરું ઉમેરો.મસાલો સાંતળાઈ પછી તેમાં ફણગાવેલા મગ ઉમેરો અને મીઠું ઉમેરી મિક્સ કરો.

    સ્પ્રાઉટેડ મગ પુલાવ(Sprouted mung pulao recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્પ્રાઉટેડ મગ પુલાવ(Sprouted mung pulao recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમાં થોડુ પાણી ઉમેરો અને ઢાંકીને મગને ચડવા દો. મગ ચડે ત્યાં સુધી ચડવા મુકેલા ચોખાને જુઓ બફાઈ ગયા હશે તેમને ચારણીમાં કાઢી લો અને પાણી નીકળી જવા દો.

    સ્પ્રાઉટેડ મગ પુલાવ(Sprouted mung pulao recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્પ્રાઉટેડ મગ પુલાવ(Sprouted mung pulao recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    મગ ચડી જાય પછી તેમાં ભાત ઉમેરો બરાબર મિક્સ કરો આમ આપણા આ સ્પ્રાઉટેડ મગડી પુલાવ તૈયાર હવે તેમને સર્વિંગ પ્લેટમાં કાઢો,લીલી ડુંગળી અને કોથમીરથી સજાવો અને સર્વ કરો.

    સ્પ્રાઉટેડ મગ પુલાવ(Sprouted mung pulao recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vatsala Popat
Vatsala Popat @vsp22342
પર November 28, 2020 10:58

ટિપ્પણીઓ (2)

Ketki Dave
Ketki Dave @ketki_10
December 03, 2020 15:09
WAH
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મગ પુલાવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. આમળા જીરા ગોળી(Amla Jeera Goli Recipe in Gujarati)
  2. આમળા કેન્ડી (Amla candy Recipe in Gujarati)
  3. ગુંદર ના લાડુ (Gundar na ladu recipe in gujarati)
  4. પાવ ભાજી(Pav Bhaji Recipe in Gujarati)
  5. શક્કરિયા સૂપ (Sweet potato Soup Recipe in Gujarati)
  1. આથેલા આમળા(Aathela amla recipe in Gujarati)
  2. શકકરીયા કંદ ચાટ (Sweet potato kand chat recipe in gujarati)
  3. આમળાનો મુરબ્બો (Amala no Murbbo recipe in Gujarati)
  4. અથાણું(Pickle recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14123100
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close