કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લસણીયા બટાકા અને ભૂંગળા (Lasaniya Bataka Bhungra Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લસણીયા બટાકા અને ભૂંગળા (Lasaniya Bataka Bhungra Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લસણીયા બટાકા અને ભૂંગળા (Lasaniya Bataka Bhungra Recipe In Gujarati)

Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20

#PS

#PS

વધુ વાંચો

લસણીયા બટાકા અને ભૂંગળા (Lasaniya Bataka Bhungra Recipe In Gujarati)

Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20

#PS

#PS

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મીનીટ
૪
  • ૬ - ૭ નંગ બાફેલા બટાકા
  • કાચા ભૂંગળા જરૂર મુજબ
  • તેલ તળવા માટે
  • ૧૦-૧૨ કળી ફોલલુ લસણ
  • ૨ ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  • ૨ ચમચીધાણાજીરું પાઉડર
  • સ્વાદ અનુસારમીઠું
  • 1 ચમચીચાટ મસાલો
  • 1 ટીસ્પૂનગરમ મસાલો
  • ૧ ટી.સ્પૂનમરી પાઉડર
  • લસણની ચટણી
  • મીઠી ખજૂર આમલીની ચટણી
  • 2 નંગતીખી મિર્ચી
  • ચપટીહિંગ
  • 3 ટેબલ સ્પૂનતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    હવે લસણીયા બટાકા બનાવવા માટે સૌ પ્રથમ બટેટાને કૂકરમાં પાણી નાખી અને બાફી લો.બટાકા બફાઈ જાય ત્યારબાદ તેની છાલ ઉતારી લેવી. બને તો નાની બટેટી મળે છે તે જ લેવી. મે એક બટેકા ના બે નાના ટુકડા કરેલા છે

    લસણીયા બટાકા અને ભૂંગળા (Lasaniya Bataka Bhungra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે મિક્સર જારમાં પેસ્ટ બનાવવા માટે ૧૦થી ૧૨ કળી લસણ એડ કરો ત્યારબાદ તેમાં 2 નંગ તીખી મરચી એડ કરો. ત્યારબાદ તેમાં 2 ચમચી મરચું પાઉડર, 2 ચમચી ધાણાજીરું પાઉડર, 1 ચમચી ચાટ મસાલો મરી પાઉડર સ્વાદ અનુસાર મીઠું નાખી ત્યારબાદ તેમાં થોડું એવું પાણી એડ કરો ત્યારબાદ તેની એકદમ સરસ થીક પેસ્ટ બનાવો.

    લસણીયા બટાકા અને ભૂંગળા (Lasaniya Bataka Bhungra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લસણીયા બટાકા અને ભૂંગળા (Lasaniya Bataka Bhungra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે લસણીયા બટાકા બનાવવા માટે એક પેનમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં ચપટી હિંગ એડ કરો. ત્યારબાદ તેમાં તૈયાર કરેલી પેસ્ટ એડ કરો. હવે તેમાં જરૂર મુજબ પાણી એડ કરો. અને થોડીવાર સુધી આ પેસ્ટને એકદમ સરસ ઉકળવા દો. ત્યારબાદ તેમાં બાફીને છાલ ઉતારી લીધેલા બટાકા ના કટકા એડ કરો. હવે થોડીવાર સુધી તેને ચઢવા દો. જેથી કરીને બટાકા અને મસાલો એકદમ સરસ કોટ થઈ જાય

    લસણીયા બટાકા અને ભૂંગળા (Lasaniya Bataka Bhungra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો તૈયાર છે લસણીયા બટેકા તેને સર્વિંગ પ્લેટમાં લઈ લસણ ની તીખી ચટણી ખજૂર આંબલીની ગળી ચટણી અને ધાણા ભાજી થી ગાર્નીશ કરી.તડેલા ભૂંગળા સાથે ગરમાગરમ સર્વ કરો.

    લસણીયા બટાકા અને ભૂંગળા (Lasaniya Bataka Bhungra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લસણીયા બટાકા અને ભૂંગળા (Lasaniya Bataka Bhungra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20
પર May 31, 2021 12:02

ટિપ્પણીઓ (8)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
September 02, 2021 19:18
Hello dear 🙋
All your recipes are yummy. You can check my profile and like, comment, follow me if u wish 😊😊
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા ભૂંગળા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રેડ બેસન કોઇન્સ (Bread Besan Coins Recipe In Gujarati)
  2. પોટેટો વેજિસ (Potato Wedges Recipe In Gujarati)
  3. સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
  4. ચીઝ પોટેટો સ્કીન (Cheese Potato Peel Recipe In Gujarati)
  5. ચીઝ કાજુ બટર મસાલા (Cheese Kaju Butter Masala Recipe In Gujarati)
  1. મુરબ્બો (Murabba Recipe In Gujarati)
  2. ઘઉં ના લોટ ના તીખા સક્કરપારા (Wheat Flour Spicy Shakkarpara Recipe In Gujarati)
  3. લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
  4. મુરબ્બો (Murabba Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14135557
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close