મુરબ્બો (Murabba Recipe In Gujarati)

Ankita Tank Parmar @cook_880
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેરીને ધોઈ લૂછી લો અને કટકા કરી લો.કેરી ડૂબે એનાથી થોડું વધારે પાણી લઈને ગરમ કરવા મૂકો.ગરમ થાય ત્યારે તેમા કેરીના કટકા નાખી દો.થોડા થોડા બફાઈ જાય ત્યારે ગેસ બંધ કરી અને ચાળણીમાં કાઢી પાણી નીતારી દો.
- 2
બીજી બાજુ ખાન્ડ ડૂબે એટલે પાણી નાખીને ગરમ કરો.એક- દોઢ તારની ચાસણી થાય ત્યારે ઇલાયચી અને બાફેલા કટકા તેમાં નાખીને ધીમા તાપે થોડી વાર થવા દો જેથી તેમાં રહેલું પાણી બળી જાય,ફરી ચેક કરી જુઓ એક તારની બને એટલે નીચે ઉતારી ઠંડુ પડે એટલે મીઠું અને મરચું નાખીને બરાબર મિક્ષ કરી બરણીમાં ભરી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
જયારે કેરીની સીઝનમાં આખું વર્ષ માટે અથાણાં બનાવવમાં આવે છે ત્યારે આખા વર્ષ માટે મુરબ્બો અને મેથમબો પણ બનાવવામાં આવે છે.#GA4#week4મુરબ્બો Tejal Vashi -
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB#week4 આ મુરબ્બો અથાણાં નો રાજા કહેવાય છે.લગભગ દરેક ગુજરાતી નાં ઘર માં બનતો હોય છે.ગુજરાતી ભોજન નાં ભાણા માં એ સ્વીટ નું સ્થાન પામે છે.સ્વાદ માં એકદમ ટેસ્ટી અને લાજવાબ બને છે.અને આખું વરસ સારો રહે છે. Varsha Dave -
ડ્રાયફ્રુટસ મુરબ્બો (Dryfruits Murabba Recipe In Gujarati)
#APR આ મુરબ્બો અથાણાં નો રાજા કહેવાય છે. ખુબ સરસ બને છે અને આખું વર્ષ એકદમ સારો રહે છે.ગુજરાતી થાળી માં સ્વીટ ની જગ્યા એ પીરસી શકાય છે. Varsha Dave -
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB Week4 ઉનાળામાં ફળો નો રાજા કેરી નું આગમન થાય એટલે દરેક ઘરો માં અલગ અલગ પ્રકારના અથાણાં બને.કેરી નો છૂંદો અને મુરબ્બો બને.દરેક ની અલગ રીત હોય છે.આખું વર્ષ સાચવવા માટે કાળજી રાખી બનાવવું જરૂરી છે. Bhavna Desai -
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB#week4#cookpadindia#cookpadgujaratiમુરબ્બો એ એક ભારતીય અથાણું છે જેને ફળ અને ખાંડ માંથી બનાવવામાં આવે છે. આની બનાવટમાં ફળ સિવાય અન્ય શાકભાજી પણ વાપરી શકાય છે.Sonal Gaurav Suthar
-
કેરીનો ગળ્યો છૂંદો (Keri Sweet Chhundo Recipe In Gujarati)
#APR કેરી નો ગળ્યો છુંદોકેરી ની સીઝન માં કેરી માં થી અવનવા અથાણાં મુરબ્બો અને ચટણી બનાવતા હોઈએ છીએ.તો આજે મેં કેરી નો મીઠો છુંદો બનાવ્યો. Sonal Modha -
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
કાચી કેરી માંથી છૂંદો , અથાણું , સલાડ , મુરબ્બો વગેરે રેસિપી બનાવી શકાય છે .તેમાંથી અથાણું , છૂંદો ,મુરબ્બો ને થોડો ટાઈમ સ્ટોર કરી શકાય છે .#EB#Week4 Rekha Ramchandani -
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#KR#કેરી રેશીપી ચેલેન્જ કેરીમાંથી તો અનેક રેશીપી બની શકે છે મુખ્ય કાચી કેરીના અથાણા,મુરબ્બો, છુંદો,રીપીટ થાય તેની રીત અલગ હોય છે.ફ્રેશ સબ્જી,શરબત,ગોટલીનો મૂખવાસ.આંબોળિયા,પાકી કેરીમાંથી રસ,ફજેતો,જયુસ,પલ્પ,શેક,સ્વીટસ્,વગેરે અમૂક અગાઉ શેર કરેલ છે.મસાલા કયુબ વગેરે. Smitaben R dave -
કેરી નો મુરબ્બો (Mango Murabba recipe in Gujarati)
#EB#week4આખા વર્ષ માટે ભરી ને મૂકવા માટે ઉત્તમ કેરી નો મુરબ્બો Shruti Hinsu Chaniyara -
રજવાડી મુરબ્બો (Rajwadi Murabba recipe in Gujarati)
#EBWeek 5આ મુરબ્બો દસ થી પંદર મિનિટ મા બની જશે.કેરી સાથે સુકા મેવા નો ઉપયોગ કરી ને બનાવ્યો છે. કાજુ, બદામ, મગજતરી ના બી ની સાથે બીજા મેવા પણ ઉમેરી શકો. Buddhadev Reena -
મુરબ્બો
#મેંગોગરમી ની મૌસમ એટલે કેરી ની મૌસમ, અથાણાં-મસાલા ની મૌસમ. અથાણાં માં કેરી નો મુરબ્બો બાળકો માં બહુ પ્રિય હોય છે. Deepa Rupani -
મેંગો ફાલુદા વિથ આઇસ્ક્રીમ(Mango Falooda With Icecream Recipe In Gujarati)
કેરી ની સીઝન આવે એટલે કાચી કે પાકી કેરી ની કેટલીક વાનગીઓ બનાવતા હોય છે. એટલે જ કેરી ને ફળ નો રાજા કહેવામાં આવે છે. તેમાથી આપણે આખા વર્ષ ના અથાણા; મુરબ્બો; કટકી ઘણી બધી વસ્તુઓ બનાવીયે છે. Varsha Patel -
તોતાપૂરી કેરી નો ઇસ્ટન્ટ મુરબ્બો (Totapuri Keri Instant Murabba Recipe In Gujarati
#EBWeek 4 તોતા પૂરી કેરી નો ઇસ્ટન્ટ મુરબ્બો આપડે ૧૨ મહિના સુધી સ્ટોર કરી શક્ય છે Archana Parmar -
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB#Week4મોટે ભાગે નાના બાળકો ને બહુ જ ભાવે છે. નાના બાળકો તો ફ્રૂટ નો જામ સમજી ને રોટલી, ભાખરી, બ્રેડ પર લગાવી ને ફટાફટ ખાઈ જાય છે.આખું વર્ષ સ્ટોર કરી શકાય છે.હું કેરી ના મુરબ્બો ની સાથે આમળા નો પણ બનાવું છું.તમે અગિયારસ માં ફરાળ ની રોટલી કે પૂરી સાથે પણ ખાઈ શકો છો.ટેસ્ટ માં સરસ ચટપટો હોય છે. Arpita Shah -
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB#week4આ મુરબ્બો મેં મમ્મી પાસે થી શીખ્યો છે. ગરમી ની સીઝન માં આંબા નો રસ જયારે ન મળે એટલે કે આંબા ની સીઝન પૂરી થવા માં હોય ત્યારે તેની અવેજી માં આ મુરબ્બો પણ મીઠો લાગે છે.. 😊 Noopur Alok Vaishnav -
ડ્રાયફ્રુટ કેસર મુરબ્બો
#RB1#week1#KR આ મુરબ્બો અથાણાં નો રાજા કહેવાય છે. ખુબ સરસ બને છે અને આખું વર્ષ એકદમ સારો રહે છે.ગુજરાતી થાળી માં સ્વીટ ની જગ્યા એ પીરસી શકાય છે. Nita Dave -
કેરી મુરબ્બો
# આ કેરી નો મુરબ્બો ગૌરીવ્રત સ્પેશિયલ બનાવ્યો છે જે મીઠા વગર નો સ્વીટ મુરબ્બો છે એમ તેજાના નો સ્વાદ ખૂબ સારો આવે છે જેથી ખૂબ ટેસ્ટી લાગે છેજોઈએ એની રીત. Naina Bhojak -
કેરીનો ડ્રાયફ્રુટ મુરબ્બો (Mango Dryfruit Murabba Recipe In Gujarati)
#EB#week4#cookpad_Guj કાચી કેરી નો મુરબ્બો ખુબજ ટેસ્ટી છે. જેને કેરી ની સીઝન માં બનાવી આવતી સીઝન સુધી સંગ્રહ કરી શકાય છે.આ મુરબ્બો મોરાકત નાં વ્રત માં છોકરીઓ ખૂબ જ પસંદ કરે છે. કારણકે આ મુરબ્બા માં મીઠું હોતું નથી. આ મુરબ્બો ફરાળી ઉપયોગ માં પણ લઈ શકાય છે. તેથી લોકો આ મુરબ્બો બનાવવાનું ચૂકતા નથી. નાના બાળકો હોય કે મોટા બધા લોકો ખૂબ જ આ મુરબ્બા ને પસંદ કરે છે..આખી કાચી કેરી નો જ ઉપયોગ કરવો. જેથી મુરબ્બો આખા વર્ષ સુધી બગડતો નથી. સાવ નાના બાળકો પણ આ મુરબ્બો ખાઈ સકે છે કારણકે એમાં મરચું નથી હોતું અને આમાં ડ્રાય ફ્રુટ નો પણ સમાવેશ કરવા આવ્યો છે..જેથી આ મુરબ્બા નો ટેસ્ટ એકદમ રિચ અને સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar -
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EBWeek 4મુરબ્બો એ જેના ઘર માં દીકરી ગૌરયો કરતી હોય તેના ઘર માં તો બનેજ અને આ ફરાળ માં પણ ખવાય. Shilpa Shah -
મેંગો મુરબ્બા (Mango Murabba Recipe In Gujarati)
#EB#week4#cookpadindia#cookpadgujarati#murabbo#મુરબ્બો#કેરી#મેંગોમુરબ્બો એ એક અરેબિક શબ્દ છે.મુરબ્બો એક મીઠું અથાણું અથવા ફ્રૂટ જામ જેવું હોય છે જે પાકિસ્તાન, ઈરાન અને ઉત્તર ભારતના ઘણા પ્રદેશો માં પ્રખ્યાત છે. તે પરંપરાગત રૂપે કાચી કેરી, પ્લમ, આમળાં જેવા ફળો, ખાંડ અને મસાલા માંથી તૈયાર કરવા માં આવે છે.મુરબ્બો ખાંડ માંથી તૈયાર થાય છે પણ તેને હેલ્થી રૂપ આપવા માટે મેં ગોળ નો ઉપયોગ કર્યો છે. તેને થેપલા, પરાઠા, પૂરી, ભાખરી વગેરે સાથે ખાવાથી ખૂબ સરસ લાગે છે. Vaibhavi Boghawala -
કેરી નો મુરબ્બો (Keri Murabba Recipe In Gujarati)
ગૃહીણીઓ ને ૩૬૫ દિવસ વકૅ ફ્રોમ હોમ હોય 😜😜 કોઈ રજા નહીં, તદ ઉપરાંત વાર તહેવારની મિઠાઈઓ, નાસ્તા, ઘઉં ચોખા મસાલા ભરવાના, બારેમાસ નાં અથાણા ઉફફફ છતાં પણ આ બધુ જ સરસ રીતે પાર પાડે એ પાક્કી ગુજરાતણ 😎🤩 મેં પણ અથાણા ની સીઝન માં બનાવ્યો કેરી નો મુરબ્બો. Bansi Thaker -
-
-
-
કેરી નો તીખો મીઠો છુંદો
#APR: કેરી નો તીખો મીઠો છુંદોબનાના ઘરમાં અથાણાં ની સિઝનમાં અલગ અલગ ટાઈપ ના અથાણા બનતા હોય છે. તો આજે મેં ટેરી નો તીખો છુંદો બનાવ્યો.કેરી નો તીખો મીઠો છુંદો સરસ લાગે છે. Sonal Modha -
ગાજર નો મુરબ્બો (Carrot Murabba in Gujarati)
#સાઈડકેરી નો મુરબ્બો તો તમે ખાધો જ હોય પણ શું તમે ગાજર નો મુરબ્બો ચાખ્યો છે. મેં પણ આજે જ ચાખ્યો અને આજે જ મારા સાસુ પાસેથી શીખી છું મને તો બહુ ભાવ્યો. Sachi Sanket Naik -
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB#week4Post2મુરબ્બો ઉપવાસમાં ખાઈ શકાય છે. ખાસ કરીને ગૌરી વ્રત હોય તેમાં આ મુરબ્બો મીઠા વગર નો હોય છે એટલે ખાઈ શકાય છે. Parul Patel -
કેરી ગોળ વાળો મુરબ્બો (Keri Jaggery Murabba Recipe In Gujarati)
#EB#WEEK4ગોળ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે અને હેલ્ધી પણ છે.જનરલી આપણે ખાંડ નો મુરબ્બો બનાવીએ છીએ પણ ખાંડને બદલે ગોળ નો ઉપયોગ કરી બનાવેલું મુરબ્બો આપણા શરીર માટે ખૂબ જ સરસ છે. Manisha Hathi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15083504
ટિપ્પણીઓ (4)