સીંગ ભજીયા(Sing bhajiya Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સીંગદાણાને, થોડીવાર પલાળો, ત્યારબાદ તેને કાઢી લો
- 2
એક વાસણમાં ચણાનો લોટ લો, તેમાં બે ચમચી તપકીર નો લોટ ઉમેરો,, તેમાં બધા મસાલા ઉમેરો, હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો, અને મિક્સ કરી લો, તેમાં પલાળેલા દાણા ઉમેરો
- 3
હવે તેમાં બે ચમચી પાણી ઉમેરી અને મિક્સ કરો, પછી તેમાં બે ચમચી તેલ ઉમેરો,હવે જરૂર જણાય તો બે ચમચી પાણી ઉમેરી અને મિક્સ કરી લો, દાણાને વ્યવસ્થિત કોટિંગ કરી લો, હવે તેલ ગરમ મૂકો, તેમાં એક એક દાણો નાખી અને સીંગ ભજીયા તળી લો, તો તૈયાર છે સીંગ ભજીયા
- 4
તેના ઉપર ચાટ મસાલો છાંટો, તૈયાર છે ક્રિસ્પી સીંગ ભજીયા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14165513













ટિપ્પણીઓ