પાત્રા (Patra Recipe in Gujarati)

Monils_2612
Monils_2612 @cook_25960279
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક 30 મિનિટ
5 વ્યક્તિ
  1. 500ચણાનો લોટ
  2. 1 ચમચીમીઠું સ્વાદ અનુસાર
  3. 1 ચમચીલાલ મરચું પાઉડર
  4. 1 ચમચીધાણાજીરૂ
  5. 1 ચમચીહિંગ
  6. 1 ચમચીગરમ મસાલો
  7. 1 ચમચીખજૂર આમલીની ચટણી
  8. પાણી જરૂરિયાત મુજબ
  9. 20 નંગઅળવીના પાન
  10. 1લીલુ મરચું
  11. 1/2 ચમચીટાટા નો સોડા
  12. વઘાર માટેની સામગ્રી:
  13. 4ચમચા તેલ
  14. રાઈ
  15. જીરુ
  16. હિંગ
  17. તલ
  18. સૂકા લાલ મરચાં, તમાલપત્ર
  19. લીમડો
  20. ટોપરાનું ખમણ

રાંધવાની સૂચનાઓ

1 કલાક 30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં લોટ નાખી તેમાં લાલ મરચું પાઉડર, ગરમ મસાલો,ધાણાજીરું,હિંગ, મીઠું, લીલા મરચા ની કટકી, કોથમીર, ગુજરાતી ની ચ ટની, અને પછી તેમાં ટાટા નો સોડા ઉમેરી પાણી નાંખી બરાબર મિક્સ કરવું.

  2. 2

    હવે પાન બધા સાફ કરી તેના ઉપર ચણા નાલોટનું ખીરું લગાવી આવી રીતે મે અહીં ત્રણ ત્રણ પર લઈ ગોળ રોલ વાયડા છે.

  3. 3

    ત્યારબાદ આવી રીતે બધા રોલવાળી ઢોકળીયા કુકરમાં તેને આશરે ૩૦ મિનિટ સુધી બાફવા દેવા.

  4. 4

    હવે આ અળવીના પાન નારોલ બફાઈ ગયા છે તો તેની ખુલ્લા કરી નાખવા જેથી કરીને બધી વરાળ નીકળી જાય અને પછી તેના ગોળ ટુકડા કરવા.

  5. 5

    હવે વઘાર કરવા માટે એક વાસણમાં તેલ મૂકી. રાઈ, જીરું, હિંગ, લીમડો, સૂકા લાલ મરચા, તમાલપત્ર, અને તલ નાખી. પછી તેમાં લીલા મરચા ની કટકી ઉમેરી હલાવવું.

  6. 6

    પછી તેમાં જે રોલ ના કટકા કર્યા છે તે વઘાર માં ઉમેરી પછી તેમાં ટોપરાનું છીણ નાખી બરાબર મિક્સ કરવું. હવે આ અળવીના પાન તૈયાર થઈ ગયા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Monils_2612
Monils_2612 @cook_25960279
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes