રાજમા ચાવલ(Rajma Rice recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રાજમા ને રાત્રે પલાળી દો. સવારે તેમાં ચપટી સોડા નાખીને બાફી લો. રેડ ગ્રેવી માટે ટામેટા કાંદા લસણ આદુ મરચા સમારીને એક કડાઈમાં તેલ મૂકી બધું સાંતળી લેવું. ઠંડું થઇ ગયાબાદ તેને મિક્સરમાં ક્રશ કરી ગ્રેવી બનાવી લેવી. હવે એક કડાઈમાં તેલ મૂકીને તેમાં રેડ ગ્રેવી ને સાંતળી લો.
- 2
ગ્રેવી સતળાઈ ગયાબાદ તેમાં હળદર મીઠું મરચું ગરમ મસાલો નાખી બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં બાફેલા રાજમાને પણ મિક્સ કરો. હવે રાજ મા ને સર્વિંગ પ્લેટમાં રાઈસ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14167350









ટિપ્પણીઓ (3)