પીનટ્સ મેયોનીઝ સલાડ(Peanuts Mayonnaise salad recipe in Gujarati)

Arya @Aryavaghela
પીનટ્સ મેયોનીઝ સલાડ(Peanuts Mayonnaise salad recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે સિંગદાળને મીઠું નાખી બાફી લેશો બફાઈ જાય એટલે સીંગદાણાને એક જારમાં કાઢી લેશું ત્યારબાદ ડુંગળી ટામેટા અને કેપ્સીકમ નુ કટીંગ કરે શું હવે આપણે એક ગ્લાસ લેશું પછી તેમાં સીંગદાણાની લેયર કરશો n
- 2
સીંગદાણાની લેયર પછી આપણે ટોમેટોની લેયર કરશો ટોમેટો ની લેયર પછી આપણે ડુંગળીની લેયર કરશો ડુંગળીની લેયર પછી આપણે કેપ્સીકમની લેયર કરશો કેપ્સીકમની લેયર પછી આપણે પાછી સીંગદાણાની લેયર કરશો.
- 3
પછી આપણે મેયોનીઝ એડ કરશો અને પછી ઓરેગાનો ચીલી ફ્લેક્સ સ્પ્રેડ કરી દેશો આ રીતે પીનટ્સ મેયોનીઝ સલાડ રેડી.
- 4
- 5
- 6
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14168234















ટિપ્પણીઓ (13)