પનીર મટર સબ્જી(Mutter paneer sabji recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન મા તેલ ગરમ થાય એટલે તજ,લવિંગ, ઇલાયચી એડ કરી પછી ડુંગળી એડ કરી ૨ મીનીટ સાંતળવી
- 2
પછી તેમા આદુ, લીલા મરચા, લસણ, કાજુ એડ કરવા પછી ટામેટા એડ કરી લાલ મરચુ, હરદળ અને સ્વાદ મુજબ મીઠું એડ કરી સાંતળવું
- 3
હવે ટામેટા ને બધુ ઠરે પછી મિક્ષચર મા પીસી લેવુ હવે એક પેન મા તેલ ગરમ કરવુ તેમા જીરૂ, લાલ સુકા મરચા, તજ, લવિંગ, બાદિય, મરી અને ઈલાયચી એડ કરવી
- 4
પછી તૈયાર કરેલ ગ્રેવી એડ કરવી પછી તેમા સ્વાદ મુજબ મીઠુ, લાલ મરચુ, ગરમ મસાલો અને હરદળ એડ કરી ઉકાળવું
- 5
પછી તેમા બૉઇલ વટાણા અને પનીર એડ કરવુ જરૂર મુજબ પાણી એડ કરી અને ૧૫ મીનીટ ઢાંકી ને ઉકાળવું તો તૈયાર છે મટર પનીર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
મટર પનીર (Mutter Paneer Recipe in Gujarati)
#GA4#WEEK6રણવીર બરાર સ્ટાઈલ પંજાબી મટર પનીર....#RanveerBrar@RanveerBrar#cookpadindia#cookpadgujrati#cookpad Payal Bhaliya -
-
-
પનીર સબ્જી (paneer sabji recipe in gujarati)
#MW2 પનીર માં સારા પ્રમાણમાં પ્રોટીન હોય છે. Apeksha Parmar -
મટર પનીર મસાલા(Mutter paneer masala recipe in Gujarati)
#MW2હેલ્ધી ફૂડ ટોટલી મેડ બાય હોમ શેફ માય શેલ્ફ.સ્ટેપ્સ ૪-૫-૬ ના વિડીયો ફેસબુક પેજ પર અપલોડ કરેલ છે. Mayuri Kartik Patel -
-
પંજાબી આલુ પનીર સબ્જી (Punjabi Aloo Paneer Sabji Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Punjabi#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
કાજુ પનીર સબ્જી(Kaju paneer Sabji Recipe in Gujarati)
#MW2 આ સબ્જી બધી સિઝનમાં બનાવી શકીએ તેવી છે. Pinky bhuptani -
પાલક પનીર સબ્જી(palak paneer sabji in Gujarati)
#સુપરશેફ ૧# પોસ્ટ ૧# માઇઇબુક# પોસ્ટ ૨૮ફૂલ ઓફ વિટામિન્સ સબ્જી, very testy,yammy 😋👌 Dhara Soni -
પનીર ટીક્કા સબ્જી (paneer tika sabji recipe in Gujarati)
#સુપરશેફ1 #week1#માઇઇબુક પોસ્ટ 23 Vaghela bhavisha -
-
-
-
-
-
-
પનીર વેજ કઢાઈ (Paneer Veg Kadai Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ATW3#TheChefStory Sneha Patel -
-
મટર પનીર સબ્જી (Matar Paneer Sabji Recipe In Gujarati)
મટર પનીર સાંભળી ને જ મોં માં પાણી આવી જાય અને વડી પંજાબી સ્બજી એટલે ભરપુર તેલ અને બટર મા બનતી હોય એટલે કયારેક આપણ ને ભાવતુ હોય તો પણ અવોઇડ કરવુ પડે પણ અહીંયા મેં મટર પનીર ની પંજાબી સ્બજી ઓછા તેલ અને સ્વાદિષ્ટ લાગે તેવી લો કેલરી વાળી સ્બજી ની રેસીપી શેર કરી છે જે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારી છે પનીર માં ખુબજ ગુણકારી તત્વો છે જે શરીર ને બી12 પુરુ પાડવામાં મદદ કરે છે અને લીલા વટાણા મા ભરપુર માત્રા માં ફાઇબર ,વિટામિન હોય છે જે સીસ્ટમ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે sonal hitesh panchal -
પનીર બટર મસાલા સબ્જી (Paneer Butter Masala Sabji Recipe in Gujarati)
#GA4#Week19#cookpadindia#cookpadgujarati Payal Bhatt
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14167895
ટિપ્પણીઓ