વડી નું શાક(Vadi Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક થાળી માં બેસન લઈ તેમાં લાલ મરચું, હળદર, ધાણાજીરું પાઉડર, મીઠુ અને તેલ ઉમેરી લોટ બાંધી લો
- 2
હવે બધેલાં લોટ માંથી નાની નાની બોલ જેવી ગોતી બનાવી દેવ.હવે એક કડાઈમાં તેલ મૂકી એમાં રાઈ નો વઘાર કરી અજમો ઉમેરી ૪ કપ પાણી ઉમેરી ઉભરો આવા દેવું
- 3
હવે એમાં લીલુ મરચું, હળદર,ખાંડ and મીઠું ઉમેરી ૩-૪ મિનિટ થવા દેવું.પછી એમાં બેસન ની ગોતી ઉમેરી ચડે ત્યાં સુધી થવા દેવ.પછી એને ઘટ્ટ કરવા એક ચમચી બેસન માં પાણી ઉમેરી થોડું પાતળું મિશ્રણ બનાવી એમાં ઉમેરી થવા દેવું એટલે ડબક વડી નું શાક બની જશે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14178930













ટિપ્પણીઓ