પાંઉ ભાજી(Pavbhaji Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સમારેલા વેજીટેબલ કુકરમાં ૧ સીટી મારીને બાફી લો. બાદમાં તેને સમેશ કરી લો.
- 2
હવે પેનમાં તેલ મુકી તેમાં આદું મરચાં નાખી સાંતળી લો. હવે પેનમાં સમારેલા ટામેટા કેપ્સીકમ નાખી સાંતળી લો.
- 3
હવે તેમાં હળદર લાલ મરચું પાઉડર મીઠું અને ભાજીપાંઉ નો મસાલો નાખી હલાવી લો. હવે તેમાં બાફેલા સમેશ કરેલા વેજીટેબલ નાખી હલાવી લો. ઉપર કોથમીર ભભરાવી શેકેલા પાંઉ પાપડ ને છાશ સાથે ગરમાગરમ સવॅ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14180106













ટિપ્પણીઓ (6)