સ્ટફડ મશરુમ(Stuffed mushroom recipe in Gujarati)

H S Panchal @cook_15769872
સ્ટફડ મશરુમ(Stuffed mushroom recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા બેલ પેપર સરસ જીણા કાપી લો મશરુમ ના વચ્ચે નો ભાગ કાપી લો અને એને પીસી ને લઈ લો... તેલ મુકી બેલ પેપર સાંતળો પછી ઓરેગાનો, ચીલી ફ્લેગ્સ, મિક્સ હબ્સ, મીઠું નાખીને ફાસ્ટ ગેસ પર સાંતળો...
- 2
સ્ટફીંગ ઠંડુ થાય પછી મશરુમ મા ભરો બઘા મશરુમ ભરી લો પછી મૈદા મા પાણી નાખીને જાડી સેલરી બનાવી એમાં મશરુમ એમાં બોળી ને ગરમ તેલ મા તળી લો...
- 3
ગરમ તેલમાં સ્ટફડ મશરુમ ને ગોલ્ડન તળી લો તૈયાર છે આપણા સ્ટફડ મશરુમ ટામેટાં કેચપ સાથે🙂.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14185911











ટિપ્પણીઓ