કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ કઠોળ કટલેસ (Mix Kathol Cutlet Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ કઠોળ કટલેસ (Mix Kathol Cutlet Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિક્સ કઠોળ કટલેસ (Mix Kathol Cutlet Recipe In Gujarati)

Siddhi Karia
Siddhi Karia @Siddhi_18923157

મિક્સ કઠોળ કટલેસ (Mix Kathol Cutlet Recipe In Gujarati)

Siddhi Karia
Siddhi Karia @Siddhi_18923157
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1મોટો વાટકો મિક્સ કઠોળ
  • 7-8 નંગબટકા
  • 1/2 નંગકેપ્સિકમ
  • મીઠું સ્વાદાનુસાર
  • 2 ચમચીલાલ મરચું પાઉડર
  • 2 ચમચીચાટ મસાલો
  • 1 ચમચીઆમચૂર પાઉડર
  • 1 નંગસૂકી ડુંગળી
  • 1 નંગલીલી ડુંગળી
  • 2 ચમચીઆદુ મરચાં લસણની પેસ્ટ
  • પૌંઆનો ભૂક્કો જરૂર મુજબ
  • 3 ચમચીકોથમીર
  • તેલ શેકવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મિક્સ કઠોળ લો. તેને 3 પાણી થી ધોઈ લો અને 5-6 કલક પલાળો. હવે બટાકા ને ધોઈને બે ભાગ માં સમારી લો. તેમાં મીઠું ઉમેરો.મિક્સ કઠોળ પલળી જાય એટલે તેમાં મીઠું ઉમેરો.

    મિક્સ કઠોળ કટલેસ (Mix Kathol Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ કઠોળ કટલેસ (Mix Kathol Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ કઠોળ કટલેસ (Mix Kathol Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કૂકર માં પાણી ઉમેરી કાટલો મૂકી બટાકા અને મિક્સ કઠોળ બાફવા મૂકો.6-7 સીટી વગાડવી. બફાઈ જાય એટલે બન્ને ને ઠંડા કરો. બટાકાની છાલ ઉતારી લો. બન્ને ઠંડા પડે એટલે એક વાસણમાં બટાકા લો. તેને મેશ કરી લો.હવે તેમાં બાફેલા કઠોળ ઉમેરો.

    મિક્સ કઠોળ કટલેસ (Mix Kathol Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ કઠોળ કટલેસ (Mix Kathol Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ કઠોળ કટલેસ (Mix Kathol Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બન્નેને મેશ કરી લો. હવે તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ,લીલી, સૂકી ડુંગળી (લીલી ડુંગળી ના હોય તો ચાલે), બારીક સમારેલાં કેપ્સિકમ ઉમેરો. બધું બરાબર મિક્સ કરી તેમાં મરચું મીઠું ચાટ મસાલો, આમચૂર પાઉડર ઉમેરો. મિક્સ કરો.

    મિક્સ કઠોળ કટલેસ (Mix Kathol Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ કઠોળ કટલેસ (Mix Kathol Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ કઠોળ કટલેસ (Mix Kathol Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં સમારેલી કોથમીર, પૌંઆનો ભૂક્કો ઉમેરી મિક્સ કરો.(પૌંઆનાં ભૂક્કા ને બદલે ટોસ્ટ નો ભૂક્કો કે બ્રેડક્રમ્સ લઈ શકાય) બધું બરાબર મિક્સ થઈ જાય એટલે તેની કટલેસ વાળી લો.

    મિક્સ કઠોળ કટલેસ (Mix Kathol Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિક્સ કઠોળ કટલેસ (Mix Kathol Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિક્સ કઠોળ કટલેસ (Mix Kathol Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તેને ગરમ લોઢી પર બન્ને બાજુ તેલ મૂકી શેકી લો. બદામી રંગની થાય ત્યાં સુધી શેકો. શેકાઇ જાય એટલે તેને ડીશ માં લઇ કેચપ, લીલી ચટણી સાથે પીરસો. તો તૈયાર છે મિક્સ કઠોળ કટલેસ.

    મિક્સ કઠોળ કટલેસ (Mix Kathol Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મિક્સ કઠોળ કટલેસ (Mix Kathol Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મિક્સ કઠોળ કટલેસ (Mix Kathol Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Siddhi Karia
Siddhi Karia @Siddhi_18923157
પર July 10, 2021 12:13

ટિપ્પણીઓ (2)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
July 12, 2021 09:43
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મિક્સ કઠોળ કટલેટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
  2. ઘારી (બદામ પિસ્તા ઘારી હોમ મેડ માવા માંથી)
  3. કોપરા ની ચટણી (Kopra Chutney Recipe In Gujarati)
  4. ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
  5. દૂધી ના ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
  1. ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
  2. કાંદા ભજીયાં (Kanda Bhajiya Recipe In Gujarati)
  3. ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
  4. કાઠીયાવાડી કારેલા ડુંગળીનું શાક (Kathiyawadi Karela Dungli Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14193029
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close