ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી ને છોલીને પાતળી ચિપ્સ સમારી લો અને મરચા ને પણ ઝીણા સમારી લેવા
- 2
એક બાઉલમાં ડુંગળી ની ચિપ્સ લઇ તેમાં મીઠું નાખી ૧૦ થી ૧૫ મીનીટ રેવા દો ત્યારબાદ તેમાં ઝીણા સમારેલાં મરચાં, હળદર, મરચું, હિંગ, જીરું, અજમો, ચણાનો લોટ, ચોખાનો લોટ લઈ બધું મિક્સ કરો
- 3
એક પેન માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ઓનિયન પકોડા પાડો તેને મીડીયમ તાપે સોનેરી થવા દો સોનેરી થાય એટલે તેને તેલ માંથી બહાર કાઢી લોટો તૈયાર છે ઓનીયન પકોડા તે સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ઓનીયન આલુ પકોડા (Onion Aloo Pakoda Recipe In Gujarati)
#EB#week9 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
-
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9આ પકોડા મે મહારાષ્ટ્ર માં ટેસ્ટ કરેલા બધાને ખૂબજ ભાવ્યા. ત્યા તેને કાંદા ભજ્જી કહે છે. તો આજે તેની જ રેસીપી શેર કરુ છુ. Bindi Vora Majmudar -
-
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
વરસાદ ની સીઝન માં ઘણા બધા પકોડા બનાવવામાં આવે છે,એમાંના એક છે ઓનીયન પકોડા.બહુ જ ટેસ્ટી અને લાજવાબ...ચાલો ઇનો સ્વાદ માણીએ..#EB#week9 Sangita Vyas -
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EBWeek9મસાલેદાર સ્વાદિષ્ટ ઓનિયન પકોડા વરસાદ ની મોસમ મા ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
-
ઓનિયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EBWeek9 ટેસ્ટી ક્રિસ્પી મજેદાર ઓનિયન પકોડા Ramaben Joshi -
-
-
ઓનીયન પકોડા (onion Pakoda Recipe in Gujarati)
#EB#WEEK9પકોડા નામ સાભળીને મોઢામાં પાણી આવી જાય છે. વરસાદી માહોલ હોય અને સાજનો સમય હોય તો તઘ મજા પડી જાય. Ankita Tank Parmar -
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9#RC1#Cookpadindia#cookpadgujarati#weekend सोनल जयेश सुथार -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15250626
ટિપ્પણીઓ