મિક્સ કઠોળ કટલેસ (Mix Kathol Cutlet Recipe In Gujarati)

મિક્સ કઠોળ કટલેસ (Mix Kathol Cutlet Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મિક્સ કઠોળ લો. તેને 3 પાણી થી ધોઈ લો અને 5-6 કલક પલાળો. હવે બટાકા ને ધોઈને બે ભાગ માં સમારી લો. તેમાં મીઠું ઉમેરો.મિક્સ કઠોળ પલળી જાય એટલે તેમાં મીઠું ઉમેરો.
- 2
હવે કૂકર માં પાણી ઉમેરી કાટલો મૂકી બટાકા અને મિક્સ કઠોળ બાફવા મૂકો.6-7 સીટી વગાડવી. બફાઈ જાય એટલે બન્ને ને ઠંડા કરો. બટાકાની છાલ ઉતારી લો. બન્ને ઠંડા પડે એટલે એક વાસણમાં બટાકા લો. તેને મેશ કરી લો.હવે તેમાં બાફેલા કઠોળ ઉમેરો.
- 3
બન્નેને મેશ કરી લો. હવે તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ,લીલી, સૂકી ડુંગળી (લીલી ડુંગળી ના હોય તો ચાલે), બારીક સમારેલાં કેપ્સિકમ ઉમેરો. બધું બરાબર મિક્સ કરી તેમાં મરચું મીઠું ચાટ મસાલો, આમચૂર પાઉડર ઉમેરો. મિક્સ કરો.
- 4
હવે તેમાં સમારેલી કોથમીર, પૌંઆનો ભૂક્કો ઉમેરી મિક્સ કરો.(પૌંઆનાં ભૂક્કા ને બદલે ટોસ્ટ નો ભૂક્કો કે બ્રેડક્રમ્સ લઈ શકાય) બધું બરાબર મિક્સ થઈ જાય એટલે તેની કટલેસ વાળી લો.
- 5
તેને ગરમ લોઢી પર બન્ને બાજુ તેલ મૂકી શેકી લો. બદામી રંગની થાય ત્યાં સુધી શેકો. શેકાઇ જાય એટલે તેને ડીશ માં લઇ કેચપ, લીલી ચટણી સાથે પીરસો. તો તૈયાર છે મિક્સ કઠોળ કટલેસ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ કઠોળ કટલેસ (Mix Kathol Cutlet Recipe In Gujarati)
દિવાળી નો તહેવાર પૂરો થયો હવે આ દિવસો માં લીધેલી એક્સટ્રા કેલેરીઝ ને બાય બાય કહીએ અને બહુ બધી સ્વીટ્સ અને ફરસાણ ખાધા પછી હવે લાઈટ ખાવાનું બનાવી હેલ્ધી ખાઈને હેલ્થ બેલેન્સ કરીએ. Bansi Thaker -
ચીઝ વેજીટેબલ પરોઠા(cheese vegetable Paratha recipe in Gujarati)
#GA4#week17#ચીઝ (cheese) Siddhi Karia -
-
મિક્સ કઠોળ નું સલાડ (Mix Kathol Salad Recipe In Gujarati)
#Cookpagujarati#Cookpadindia Vaishali Vora -
-
-
-
મિક્સ કઠોળ સેવ ઉસળ (Mix Kathol Sev Usal Recipe In Gujarati)
#Trend#Cookpad Gujarati#Cookpad India Amee Shaherawala -
મિક્સ કઠોળ (Mix Kathol Recipe In Gujarati)
શનિવાર એટલે ઘરે કઠોળ જ કરવાનું..તો આજે મેં સાત કઠોળ ભેગા કરી ને બનાવ્યું..અને બહુ જ ટેસ્ટી થયું.. Sangita Vyas -
-
મિક્સ કઠોળ પુલાવ (Mix Kathol Pulav Recipe in Gujarati)
#GA4#week19#PulaoSprouts pulao😋 Dimple Solanki -
મિક્સ કઠોળ ફ્રેન્કી(mix kathol frankie recipe in gujarati
સહુથી આરોગ્યપ્રદ નાસ્તો કહી શકાય અને આ કોવિદ 19 માં પ્રોટીન લેવલ બહુ સારું જળવાય Madhavi -
-
-
-
મિક્ષ કઠોળ(Mix kathol Recipe in Gujarati)
શાકભાજી ઘર માં લાવેલુ ન હોય અથવા શાક બનાવાનો કંટાળો આવે ત્યારે આ ગ્રેવી વાળા મિક્સ કઠોળ સારો વિકલ્પ છે. જે સાવ સરળ રીતે બની જાય છે અને કોઇવાર અલગ બનાવાથી સ્વાદ માં પણ નવીનતા મળે છે. Bansi Thaker -
-
મિક્સ કઠોળ નું શાક (Mix Kathol Shak Recipe In Gujarati)
#GA4#Week11 ફણગાવેલા કઠોળ એ પોષ્ટિક આહાર 6 અને પોષણ માટે કઠોળ ખાવું જરૂરી 6. Amy j -
-
-
મીક્સ કઠોળ રગડો (Mix Kathol Ragda Recipe In Gujarati)
#GA4 #Week11 #GreenOnionશિયાળા માં શાકભાજી તો બહુ જ આવે છે.. પરંતુ ક્યારેક કઠોળ ગરમ ગરમ અને તીખું તીખું ખાવું હોય તો ઠંડી ની સીઝનમાં વધારે મજા આવે.. મેં મીક્સ કઠોળ નો રગડો એટલે જ બનાવ્યો અને તેમાં શિયાળા માં મળતા લીલું લસણ ,લીલી ડુંગળી નાખીને બનાવ્યુ છે.. Kshama Himesh Upadhyay -
મિક્સ કઠોળ સેવ રોલ
ચોમાસામાં શાકભાજી ન મળે તેથી કઠોળ ખાતા હોય છે તો વધેલા કઠોળને મિક્સ કરી સેવ રોલ બનાવી શકાય છે.#LO Rajni Sanghavi -
ફણગાવેલું કઠોળ (sprouts Kathol Recipe in Gujarati)
#GA4#week11કઠોળમાં પ્રોટીન ઘણું સારી માત્રામાં હોય છે તેને પાણીમાં પલાળીને ફણગાવવાથી ઘણું જ હેલ્ધી બની જાય છે તેલ વગર સલાડ તરીકે બનાવીને રોજ એક વાટકો ખાવાથી ઘણો ફાયદો થાય છે. Sushma Shah -
-
-
-
મિક્સ કઠોળ ફલાફેલ(Mix Sprouts Falafel Recipe In Gujarati)
#GA4#Week11#Sprouts#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
મિક્સ કઠોળ ચાટ 😋 (mix kathol chaat recipe in Gujarati)
#માઇઇબુક ચાટ નું નામ આવે એટલે બધા ના મોં માં પાણી આવે. તેમાં પણ મારી ઓલ ટાઇમ ફેવરિટ . તો ફ્રેન્ડ્સ આજે મેં પચવા માં સરળ ચટપટી અને પ્રોટીન વિટામિન થી ભરપુર મિક્સ કઠોળ ની ચાટ બનાવી છે. તો કહો તમને પણ ચાટ જોઈ ને મોં મા પાણી આવી ગયું ને.😋 Charmi Tank -
મિક્સ વેજિટેબલ સમોસા (Mix vegetable samosa recipe in Gujarati)
#GA4#week21#Samosa(સમોસા) Siddhi Karia
More Recipes
ટિપ્પણીઓ (2)