કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ સબ્જી(Mix sabji Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ સબ્જી(Mix sabji Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિક્સ સબ્જી(Mix sabji Recipe in Gujarati)

Dip's Kitchen
Dip's Kitchen @cook_17435987

#GA4
#week13

#GA4
#week13

વધુ વાંચો

મિક્સ સબ્જી(Mix sabji Recipe in Gujarati)

Dip's Kitchen
Dip's Kitchen @cook_17435987

#GA4
#week13

#GA4
#week13

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

પંદર-વીસ મિનિટ
છથી સાત વ્યક્તિ માટે
  • ૧ વાટકીવટાણા
  • 2 વાટકીતુવેરના દાણા
  • 1કાપેલું ટામેટું
  • 1/2વાડકી લીલુ લસણ કાપેલું
  • ત્રણથી ચાર કાપેલા લીલા મરચા
  • 1કાપેલોબટાકો
  • 2નાના કાપેલા રીંગણ
  • એ ચમચી લાલ મરચું પાઉડર
  • ૧ નાની ચમચીહળદર
  • 2 ચમચીધાણાજીરૂ
  • ૧ નાની ચમચીહિંગ
  • વઘાર માટે ચારથી પાંચ ચમચા તેલ
  • સ્વાદનુસાર મીઠું
  • ૧ નાની ચમચીરાઈ
  • 1/2ચમચી ગરમ મસાલા
  • ચપટીખાંડ
  • 1 ચમચીજીરૂ નાની
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

પંદર-વીસ મિનિટ
  1. 1

    પ્રથમ બધા શાકને ધોઈને સાઈડમાં રાખી લો. હવે કુકરમાં તેલ ગરમ કરો. પછી તેમાં રાઈ-જીરું હિંગ હળદર એડ કરો. પછી તેમાં લીલું લસણ એડ કરો.હવે એક કે બે મિનિટ શેકાવા દો.

    મિક્સ સબ્જી(Mix sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ સબ્જી(Mix sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ સબ્જી(Mix sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમાં તુવેરના દાણા વટાણા, રીંગણ, બટેકા, એડ કરો. પછી તેમાં મીઠું અને ખાંડ કરી લો. હવે તેને મિક્સ કરી લો. પછી અડધો ગ્લાસ પાણી એડ કરી લો.પછી સ્લો મીડીયમ flame પર પાંચથી છ સીટી વગાડી લો.

    મિક્સ સબ્જી(Mix sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ સબ્જી(Mix sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કૂકર ઠંડું થયા બાદ ટામેટું અને બધા મસાલા એડ કરી લો. અને મિક્ષ કરીને 5થી 7 મિનિટ શેકી લો.

    મિક્સ સબ્જી(Mix sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ સબ્જી(Mix sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો તૈયાર છે મિક્સ વેજ

    મિક્સ સબ્જી(Mix sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિક્સ સબ્જી(Mix sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dip's Kitchen
Dip's Kitchen @cook_17435987
પર December 09, 2020 09:09

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્ટ્રોબેરી વોફલ(Strawberry waffle Recipe in Gujarati)
  2. તુવેર ની કચોરી (lilva kachori Recipe in Gujarati)
  3. પ્લમ કેક(Plum cake recipe in Gujarati)
  4. અસાઈ બોલ(Asai bowl recipe in Gujarati)
  5. મિક્સ ફ્રૂટ ટ્રફલ બાઉલ(Mixed fruit truffle bowl recipe in Gujarati)
  1. તુવેરના ની કચોરી(Tuver Kachori Recipe in Gujarati)
  2. મસાલા રેડ ચીલી (Masala Red Chilly Recipe in Gujarati)
  3. હૈદરાબાદી દમ બિરયાની (Hyderabadi dum biryani recipe in Gujarati)
  4. મિક્સ શાક (Mix Shak Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14195848
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close