ભાજી (Bhaji Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કુકર મા બટેટા,સકરીયુ,બીટ,ટામેટું,ફ્લાવર,લીલા મરચા સુધારી લ્યો.
- 2
૧ગલાસ પાની,મીઠુ નાખી કુકર ની ૩સિટ્ટી કરી લ્યો.કુકર થંડુ થાય પછી મૅશર થી ભાજિ મૅશ કરી લ્યો.
- 3
લોયામા તેલ,બટર ગરમ કરો જિરુ,લસણ ચટણી નાખી મિક્સ કરો. સુધારેલી ડુગલી નાખી ૫મિનીટ સાતળો.
- 4
પછી પાવભાજિ મસાલો,મરચુ,મીઠુ,ધાનાજિરુ નાખીને મિક્સ કરો. બાફેલી ભાજિ નાખીને મિક્સ કરો.પાની ઓછુ લાગે તો પાની નાખીને ૧૦મીનીટ સુધી ઉકાળો.
- 5
લિબુ નો રસ નાખી મિક્સ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14201997
















ટિપ્પણીઓ