કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સમોસા (Samosa recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સમોસા (Samosa recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સમોસા (Samosa recipe in Gujarati)

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
Junagadh

#MW3

#MW3

વધુ વાંચો

સમોસા (Samosa recipe in Gujarati)

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
Junagadh

#MW3

#MW3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
૪ થી ૫ લોકો
  • ૨વાટકા મેંદો
  • અડધો વાટકો સોજી
  • 1/2વાટકી દેશી ઘી
  • સ્ટફિંગ માટે
  • 500 ગ્રામબટેટા
  • 1વાટકો લીલા વટાણાના દાણા
  • સ્વાદ અનુસારમીઠું
  • 1/2ચમચી વરીયાળી
  • 1/2ચમચી ગરમ મસાલા
  • ૨-૩ લીલા મરચા
  • 1 ચમચીલીંબુનો રસ
  • 1/2ચમચી ખાંડ
  • કરવા પૂરતું તેલ
  • સર્વ કરવા માટે બેથી ત્રણ જાતની ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પહેલા આપણે લોટ બાંધીશું. એના માટે એક વાસણમાં મેંદો,સોજી,નમક અને તેલ અથવા ઘી નાખી બધું મિક્સ કરો. જરૂરિયાત મુજબ પાણી નાખી લોટ બાંધો. લોટને એક કલાક માટે ઢાંકીને રાખો.

    સમોસા (Samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બટેટા અને વટાણા ને કૂકરમાં બાફી લો.ત્યાર બાદ એક વાસણમાં બાફેલા બટેટા, વટાણા અને તેની અંદર લીલા મરચા સમારેલા,ગરમ મસાલો, ખાંડ લીંબુનો રસ બધું જ નાખી સ્ટફિંગ તૈયાર કરો.

    સમોસા (Samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બાંધેલા લોટને મસળીને તેના ગોળા વાળી,રોટલી વણી લો. રોટલી ને વચ્ચેથી કાપો મારી અંદર સ્ટફિંગ ભરો અને સમોસા નો સેપ આપી બધા સમોસા તૈયાર કરો.

  4. 4

    હવે એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થઇ જાય એટલે વારાફરતી બધા સમોસા ધીમી આંચ પર તળી લો.

  5. 5

    તો તૈયાર છે આપણા વટાણા અને બટેટા ના સમોસા.... તેને ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરો.

    સમોસા (Samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સમોસા (Samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
પર December 13, 2020 17:38
Junagadh
I love cooking very much
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

शशि केसरी
शशि केसरी @Cook30796267
December 18, 2020 10:36
Yummy 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સમોસા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી પાલક ગોટા(Methi palak gota recipe in Gujarati
  2. કાજુ,અંજીર,ખજૂર શેક(Cashew,fig,dates shake recipe in Gujarati)
  3.  ખજૂરપાક(Khajur pak Recipe in Gujarati)
  4. ચોકલેટ ખજુર બોલ્સ(Chocolate Khajur Balls Recipe In Gujarati)
  5. ઓરિયો ડ્રાયફ્રુટ બોલ્સ (Oreo Dryfruit Balls Recipe In Gujarati)
  1. ભજીયા (Bhajiya Recipe in Gujarati)
  2. મિક્સ ભજીયા(Mix bhajiya Recipe in Gujarati)
  3. લીલી તુવેર ની કટલેટ (Green Tuver Cutlet Recipe in Gujarati)
  4. મિર્ચીકા સાલન ()(mirchika salan recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14202552
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close