ભજીયા (Bhajiya Recipe in Gujarati)

Hiral Brahmbhatt
Hiral Brahmbhatt @hiralbrahmbhatt

મરચા ના ભજીયા લગભગ બધાને જ પ્રિય હોય છે.
#GA4
#week13

ભજીયા (Bhajiya Recipe in Gujarati)

મરચા ના ભજીયા લગભગ બધાને જ પ્રિય હોય છે.
#GA4
#week13

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ લોકો માટે
  1. લીલા મરચા
  2. ૧ વાડકીચણાનો લોટ
  3. ૧/૨ ટી સ્પૂનહળદર
  4. સ્વાદ અનુસારમીઠું
  5. ૧/૨ ટેબલ સ્પૂનઇનો
  6. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લીલા મરચા લઈ તેને ધોઈ વચ્ચેથી કાપા પાડી લો.

  2. 2

    ચણાનો લોટ એક બાઉલમાં લઈ તેમાં હળદર અને મીઠું ઉમેરો.

  3. 3

    ચણાનો લોટ,હળદર અને મીઠું ઉમેરો.તેમાં પાણી ઉમેરો અને જ્યાં સુધી સરખી રીતે મિક્સ ન થાય ત્યાં સુધી એને હલાવો.

  4. 4

    હવે એક કડાઈમાં તેલ લઈ તેને ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય પછી મરચાં ચણાના લોટમાં બોળીને તેને ગરમ તેલ માં મુકો. મરચા ના ભજીયા થોડા લાલ થાય ત્યાં સુધી એને થવા દો.

  5. 5

    હવે મરચાં ના ભજીયા હવે તૈયાર છે. તમે તેને કેચઅપ સાથે અથવા ફૂદીના અને ધાણા ની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Brahmbhatt
Hiral Brahmbhatt @hiralbrahmbhatt
પર

ટિપ્પણીઓ

Jigar Brahmbhatt
Jigar Brahmbhatt @cook_27910648
આવી સરસ નવી નવી વાનગી બનાવતા રહો

Similar Recipes