સ્ટફ ચીલી ભજીયા(Stuffed Chilly Bhajiya Recipe in Gujarati)

Chetna Patel @cook_25984332
સ્ટફ ચીલી ભજીયા(Stuffed Chilly Bhajiya Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈપ્રાથમ આપડે નમકીન લઈ તેને મિક્ક્ષી મા પીસી તેનો ભુક્કો કરવો.મરચા ને ઉપર થી નીચે ઉભો કટ મારી તેમાંથી બી કાઢી સાફ કરવા.
- 2
એક મોટા બાઉલમા શીંગ દાણા નો પાઉડર,નમકીન નો ભુક્કો, તલ, વરિયાળી, ધાણાજીરું, ગરમ મસાલો, કોથમીર, લીબું નો રસ,નમક એડ કરી મિક્સ કરવા.સ્ટફિન્ગ તૈયાર કરવું.
- 3
હવે બેસનમાં નમક એડ કરી પાણીથી મીડીયમ ખીરું તૈયાર કરવું. સાફ કરેલ મરચા મા તૈયાર સ્ટફિન્ગ ભરી સાઈડ કરવું.
- 4
એક પેનમાં ડીપ ફ્રાઈ થાય એટલું તેલ લઈ ગરમ કરવા મુકવાનું ગરમ થઈ જાય પછી ભરેલું મરચું લઈ બેસન વાળું ખીરું લઈ તેમાં ડીપ કરી તેલમાં મુકવાનું આમ વારા ફારતી બધાજ મરચા મૂકી મીડીયમ ગેસે તળી લેવા.
- 5
- 6
હવે તૈયાર મરચા ને સર્વ કરવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14202630
















ટિપ્પણીઓ (2)