દાળ ફ્રાય (Daal Fry Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
- 2
સૌપ્રથમ બન્ને દાળ બાફી લો. બાફતી વખતે તેમાં મીઠું અને હળદળ એડ કરી દો. જરૂરિયાત મુજબ પાણી એડ કરી દો. 4 થી 5 સીટી થવા દો.
- 3
એક પેન મા ઘી અને તેલ લો. ત્યારબાદ તેમાં લવિંગ તજ અને લાલ મરચું એડ કરી દો.
- 4
તેલ ગરમ થઈ જાઈ એટલે તેમાં જીરું અને હિંગ એડ કરી દો.
- 5
ત્યારબાદ તેમાં ડુંગળી ટામેટા આદુ લસણ મરચા એડ કરી દો. બધું બરાબર સાતડવું. ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર અને બાફેલું દાળ એડ કરી દો. એક ઉભરો આવે એટલે ગેસ બંધ કરી દો. તેમાં બટર અને ધાણા ભાજી એડ કરી દો.
- 6
ગરમ ગરમ દાળ ફ્રાય ને જીરા રાઈસ અથવા પરોઠા અથવા રોટી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14217701










ટિપ્પણીઓ (3)