કચોરી (Kachori Recipe in Gujarati)

Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma

કચોરી (Kachori Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 વ્યકિત
  1. ઉપરના પડ માટે
  2. 1 કપઘઉંનો લોટ
  3. 1 કપમેંદો
  4. 4 ટેબલસ્પૂનતેલ
  5. મીઠું
  6. લીંબુનો રસ
  7. પૂરણ માટે
  8. 1 કપમગની દાળ
  9. 1 ટીસ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  10. 1 ટીસ્પૂનહળદર
  11. 1 ટીસ્પૂનમરચું
  12. 1 ટીસ્પૂનગરમ મસાલો
  13. 1 ટેબલસ્પૂનકોથમીર
  14. મીઠું સ્વાદાનુસાર
  15. 1 ટેબલસ્પૂનતેલ
  16. તળવા માટે તેલ
  17. સર્વિંગ માટે
  18. કોથમીર ની ચટણી
  19. ખજૂર આમલીની ચટણી
  20. દહીં
  21. ઝીણી સેવ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ ઘઉં અને મેંદો લઈ તેમાં મીઠું અને તેલ નાખી મિક્સ કરો. તેમાં લીંબુ નો રસ નાખી બરાબર મિક્સ કરી લો. હવે પાણી થી મીડિયમ લોટ બાંધવો.

  2. 2

    મગની દાળને 2-3 કલાક પલાળી રાખવી. પછી કૂકર માં તેલ મૂકી રાઈ જીરું લવિંગ નો વઘાર કરો. તેમાં મીઠું મરચું હળદર ગરમ મસાલો આદુ મરચાની પેસ્ટ નાખી થોડું પાણી નાખી 2 સિટી કરી લો

  3. 3

    ઠંડુ પડે એટલે તેમાં કોથમીર નાખી બરાબર મિક્સ કરી લો

  4. 4

    હવે મિડીયમ સાઇઝ ની પૂરી વણી તેમાં દાળનું પૂરણ ભરી તેને પેક કરી સહેજ વણી લો અને ધીમા તાપે તળી લો

  5. 5

    તેમાં વચ્ચે ખાડો પાડી તેમાં ખજૂર આમલીની ચટણી, કોથમીર ની ચટણી, દહીં અને ઝીણી સેવ ભભરાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma
પર

Similar Recipes