લાલ રાયતાં મરચા(Red Chilli pickle Recipe in Gujarati)

Shivangi Devani @cook_25980687
લાલ રાયતાં મરચા(Red Chilli pickle Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લાલ મરચા ને ધોઇ ને મનપસંદ રીતે સમારી લેવા,તેમા નિમક ને લીંબુ રસ નાખી એક ક્લાક રેવા દેવાનુ ત્યાર બાદ નિમક નુ પાણી નીતરી લેવુ.
- 2
મરચા માથી પાણી નો ભાગ નીતરી જાય પછી તેમા aa ખાંડેલ કુરિયાં,હળદર,મરી,વરયાળિ ને તેલ નાખી મિક્સ કરી ને કાચ ની બોટલ મા ભરી લેવુ તો તયાર છે રયતાં મરચા,જે તમે નાસ્તા મા ને જમવા મા લઈ સકો છો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14218205





ટિપ્પણીઓ (3)