કપુરીયા(Kapuriya recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં પાણી લઈ ગરમ કરી લો.
- 2
ત્યારબાદ પાણી માં બધા મસાલા અને 4 ચમચી તેલ નાખી મિક્ષ કરી લો.
- 3
પછી લોટ માં થોડું તેલ નાખી મિક્ષ કરી લો.
- 4
ત્યારબાદ પાણી માં લોટ નાખી સતત હલાવતાં રહો,અને 15 મિનિટ ધીમી આંચે થવા દો.
- 5
પછી ડીસ માં કાઢી ગોળા વાળી લો.અને સ્ટીમર માં 20 મિનિટ ફૂલ અને 10 મિનિટ ધીમી આંચે થવા દો.
- 6
પછી ગરમા ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14221328












ટિપ્પણીઓ