શાહી મખાના ખીર (Makhana kheer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક ચમચી ઘીમાં મખના ને રોસ્ટ કરી લો, દસ મિનિટ માં મખના રોસ્ટ થઈ જશે એટલે એને અલગ બાઉલમાં કાઢી લો, પછી ૧ ટી.ચમચી ઘી માં કાજુ દ્રાક્ષ પિસ્તા ને રોસ્ટ કરી લો, હવે તેને પણ એક બાઉલમાં કાઢી લો, સાથે એક બાજુ મિક્સરમાં 50 બદામને બારીક ક્રશ કરી લો.
- 2
હવે એક મોટી પેન માં દૂધને ગરમ કરો થોડું ગરમ થાય એટલે તેમાં મખના નાખી દો, હવે પાંચ મિનિટ પછી તેમાં ક્રશ કરેલી બદામ એડ કરી દો, હવે દસ મિનિટ સુધી દૂધને ઉકળવા દો જેવું દૂધ થોડું ઘટ્ટ થાય એટલે તેમાં ખાંડ એડ કરો, પછી તેમાં સેલો ફ્રાય કરેલા ડ્રાયફ્રુટ એડ કરી દો, હવે તેમાં થોડું કેસર એડ કરો બરાબર મિક્સ થવા દો.
- 3
હવે મખના ની ખીર રેડી થઈ ગઈ છે થોડી ઠંડી થાય એટલે તેને ફ્રિજ ના અંદર રાખી ઠંડી થવા દો પછી તેને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14221680













ટિપ્પણીઓ