#GA4#Week13
તેલ ગરમ કરી તેમાં હીંગ નાખી કુરિયા નાખવા
તે ઠરી જાય એટલે તેમાં મીઠું, હળદર,લાલ મરચું, આમચૂર પાઉડર નાખવો.
ત્યારબાદ તેમાં સમારેલા મરચાં અને સમારેલું લીલું લસણ નાખી મિક્સ કરવું.
તૈયાર છે લસણ મરચાં નું તાજુ અથાણું.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ