રાયતા મરચા (Chilli pickle Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 100 ગ્રામ મરચા લો.
- 2
ત્યારબાદ તેને કટિંગ કરો ત્યારબાદ એક બાઉલ લો તેમાં બધા મસાલા નાખો.
- 3
ત્યારબાદ તેમાં મરચાં નાખી દો અને લીંબુ નો રસ નાખી દો અને પછી તેને હલાવો.
- 4
ત્યારબાદ રાયતા મરચા તૈયાર અને પછી તેને સર્વ કરો.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
આથેલા મરચા (Pickle Chilli Recipe in Gujarati)
#GA4#WEEK13#CHILLI#COOKPADGUJRATI#COOKPADINDIA આ સિઝનમાં મળતા વઢવાણી મરચાં બરાબર પદ્ધતિથી આથવામાં આવે તો બારે મહિના તેનો ઉપયોગ કરી શકાય છે થેપલા ,ખાખરા ,ભાખરી વગેરે સાથે વઢવાણી મરચા ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
-
-
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ રાયતા મરચા નું અથાણું(Instant chilli pickle recipe in Gujarati)
#GA4#Week13#Chilli લીલા મરચાં આંખ સ્કિન ઇમ્યુનિટી સિસ્ટમ માટે ખૂબ જ લાભદાયક છે. આ મરચા ને ગરમ જગ્યાએ ન રાખવા ઠંડી જગ્યાએ રાખવા ગરમ જગ્યાએ રાખવાથી તેમાં રહેલું વિટામિન c નાશ પામે છે. Nita Prajesh Suthar -
-
-
-
મસાલા મરચા (Masala Marcha Recipe in Gujarati)
#GA4#week13#Redchilliશિયાળાની ઋતુ માં આથેલા લાલ મરચા ખુબ સરસ લાગે રાઈ ના કુરિયાસાથે વરિયાળી વાળો મસાલો તૈયાર કરીઍ. શિયાળામાં જ લાલ મરચા આવે તેની સાથે બે-ત્રણ મહિના સુધી રાખી શકાય છે. ફ્રીજમાં રાખો તો બારેમાસ અથાણું કામ આવે છે. Dr Chhaya Takvani -
-
રાયતા મરચા(Raita Marcha recipe in Gujarati)
રાયતા મરચાં અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે સવારે થેપલા પૂરી સાથે બધાને ખૂબ જ ભાવે છે ગમે એ વાનગીમાં તેનો ઉપયોગ થઈ શકે છે#GA4#week13 Aruna rathod# Ga 4 #week 17 -
-
-
લાલ મરચા અથાણું(Red Chilli Pickle Recipe in Gujarati)
#GA4 #week13 #અથાણું #marcharecipe #post13 Shilpa's kitchen Recipes -
-
લીલા મરચાનું અથાણું(Green Chilli Pickle Recipe in Gujarati)
અત્યારે શિયાળાની સિઝનમાં મરચા ખૂબ જ આવી રહ્યા છે ત્યારે મેં બનાવેલું લીલા મરચાનુ રાયતુ વાળુ અથાણું #GA4#week13#post10#chilly Devi Amlani -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14225065
ટિપ્પણીઓ