કોથમીર દાળિયા ની ચટણી

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575

#MW3
#ચટણી
#GA4
#Week13
#puzzel word is - Chili
અત્યારે આપણે રોજબરોજના ઉપયોગમાં અલગ અલગ જાતની ચટણી નો અલગ અલગ રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ. જેને આપણે ચાટ, ભેળ, પાણીપુરી, સમોસા, પેટીસ, વગેરે જુદી જુદી જાતની વાનગીમાં ઉપયોગ કરીએ છીએ. અને તેનાથી આપણી વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.
અને હા મારાં ઘર માં આ ચટણીનો મહત્તમ રીતે ઉપયોગ થાય છે. મારા ઘર ના દરેક સભ્યને આ ચટણી ખૂબ જ પસંદ છે...
તો ચાલો જોઈએ તેની રેસિપી......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
ત્રણ લોકો માટે
  1. - કોથમીર દાળિયાની ચટણી બનાવવા માટે---
  2. 50 ગ્રામકોથમીર
  3. લીલા મરચા
  4. 1 ઇંચઆદુનો ટુકડો
  5. 1મુઠ્ઠી સીંગદાણા
  6. 1મુઠ્ઠી દાળિયા
  7. સ્વાદમુજબ મીઠુ
  8. 1/4 ચમચી ખાંડ
  9. 1 ચમચીલીલી હળદર(optional)
  10. 1પળી ફૂદીનાના પાન
  11. જરૂર મુજબ પાણી
  12. 1 ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કાણાવાળા વાડકામાં કોથમીર અને લીલા મરચા લઈ લો, અને તેને સરખી રીતે પાણીથી ધોઈ લો.... ત્યારબાદ મિક્સર જાર માં દાળિયા અને સિંગદાણા લઈ લો.... ત્યારબાદ કોથમીરને ઝીણી સમારી લો, ફુદીનાના પાનને ધોઈ લો, લીલા મરચા, આદુ,અને લીલી હળદર બધું જ લઈ લો....

  2. 2

    ત્યારબાદ મિક્સરમાં મીઠું અને ખાંડ ઉમેરો.... ત્યારબાદ જરૂર મુજબ પાણી ઉમેરી ક્રશ કરી લો.... ત્યાર બાદ છેલ્લે તેમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરી લો....

  3. 3

    ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો.....

  4. 4

    😍😍😍😍

  5. 5

    #GA4#Week13#Chili

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
પર

Similar Recipes