મકાઈ ભજીયા(Corn Bhajiya Recipe in Gujarati)
Saloni Chauhan @Salonipro11
મકાઈ ભજીયા(Corn Bhajiya Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈ ડોડા ને ગેસ પર શેકી લો.ત્યારબાદ તેમાંથી ચપ્પુ વડે દાણા કાઢી લો.
- 2
ડુંગળી, કેપ્સિકમ, પાલક અને કોથમીર ને જીણા સમારી લો.હવે,એક વાટકા માં ચણાનો લોટ અને બીજા મસાલા ભેગા કરો અને તેમાં આ કાપેલાં શાક તેમજ મકાઈ ના દાણા નાખી પાણી નાખી જાડું ખીરૂ તૈયાર કરો.
- 3
હવે, કડાઈ માં તેલ ગરમ કરી મઘ્યમ તાપે ભજીયા ગોલ્ડન થાય ત્યાં સુધી તળો.
- 4
લો તૈયાર છે સ્વાદિષ્ટ તંદુરી મકાઈ ભજીયા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14224774











ટિપ્પણીઓ (2)