મસાલા મરચા(Masala Marcha Recipe in Gujarati)

અત્યારે શિયાળા માં કાચા અથાણાં ખાવા ની મજા જ અલગ હોઈ છે. રાઈ વાળા ગાજર, મરચા ખાવા ની મજા આ સીઝન માં અનેરી છે. રાઈ ની પ્રકૃતિ ગરમ છે એટલે શિયાળા માં ખાવા માં મજા આવે છે. મે આજે આપડે ઘર માં જે વઘાર માં રાઈ વાપરીએ છીએ એ જ રાઈ મે વાપરી રાઈ વાળા ગાજર મરચા બનવ્યા છે. #GA4#week13#chilly#
મરચા#રાઈ વાળા ગાજર મરચા
મસાલા મરચા(Masala Marcha Recipe in Gujarati)
અત્યારે શિયાળા માં કાચા અથાણાં ખાવા ની મજા જ અલગ હોઈ છે. રાઈ વાળા ગાજર, મરચા ખાવા ની મજા આ સીઝન માં અનેરી છે. રાઈ ની પ્રકૃતિ ગરમ છે એટલે શિયાળા માં ખાવા માં મજા આવે છે. મે આજે આપડે ઘર માં જે વઘાર માં રાઈ વાપરીએ છીએ એ જ રાઈ મે વાપરી રાઈ વાળા ગાજર મરચા બનવ્યા છે. #GA4#week13#chilly#
મરચા#રાઈ વાળા ગાજર મરચા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાજર મરચા ને સારી રીતે ધોઈ ને લાંબા કાપી લો.
- 2
હવે મિક્સર જાર માં રાઈ ને પીસી લો.
- 3
ત્યાર બાદ ગાજર અને મરચા ને મિક્સ કરો અને તેમાં લીંબુ નો રસ, તેલ, હળદર ધાણાજીરું, નાખી મિક્સ કરો. જો તમને ખાટું મીઠુ પસંદ હોઈ ત્તો ગોળ નાખો. અને છેલ્લે પીસેલી રાઈ નાખો. બધુજ બરાબર મિક્સ કરો.
- 4
આ રાઈ વાળા ગાજર મરચા રોટલી, રોટલા, થેપલા, પૂરી, પરાઠા સાથે ખાય શકાય છે.
- 5
નોંધ :- એમાં લાલ મરચા, લીલું લસણ પણ નાખી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મરચા ગાજર નું અથાણું (Marcha Carrot Athanu Recipe In Gujarati)
#WK1મરચા ગાજર નું રાઈ વાળુ અથાણું Jo Lly -
રાઈ વાળા મરચા નું અથાણું (Rai Vala Marcha Athanu Recipe In Gujarati)
#winter kitchen challenge#WK1 શિયાળા માં રાઈ વાળા લાલ,લીલા મરચા નું અથાણું ખુબ ભાવે છે.અને ઠંડી માં ભૂખ ઉઘાડે છે. Varsha Dave -
મસાલા મરચા (Gujarati masala marcha Recipe in Gujarati)
#સાઈડજમવા માં અલગ અલગ જાત ના સાંભરા થઈ જમવા ની મજા જ ખૂબ આવે તો આજે મેં મસાલા મરચાં બનાવ્યા છે જે ઝટપટ બની જાસે.ને ઘર માં જો ગાંઠિયા પોચા પડી ગયા હોય તો એનો પણ ઉપયોગ થઈ જાય છે આમ આપડે શેકેલો ચણાનો લોટ વાપરી તો પણ ચાલે પણ મેં અહીં પાપડી ગાંઠિયા હવાઈ ને પોચા પડી ગયા હતા માટે મેં એનો ઉપયોગ કર્યો છે..સ્વાદ માં લાજવાબ બને છે.Namrataba parmar
-
-
રાયતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#WP શિયાળામાં માં મરચા ખાવા ની મોજ આવે... ફ્રાય કરેલા, આથેલા, રાયતા મિર્ચી મજા આવે છે Harsha Gohil -
ગાજર મરચા નો સંભારો
સ્વાદિષ્ટ અને શિયાળા ની વાનગી એટલે કહી શકાય કે ગાજર અમારે ત્યાં શિયાળા માં જ આવે છે ને ગાજર મરચા નો સંભારો ગાઠીયા,પૂરી ,થેપલા , પરોઠા સાથે બહુજ સારો સ્વાદ આપે છે. Heenaba jadeja -
રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#EBWeek-11 રાઈતા મરચા ગુજરાતી ઘરો માં બનતા જ હોઈ છે. આજે મેં ઇન્સ્ટન્ટ બની જતા રાઈતા મરચા બનાવ્યા છે. જે અત્યારે વરસાદ ની સીઝન માં,અને શિયાળા માં ખાસ ખાઈ શકીએ છીએ. Krishna Kholiya -
રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#EB#week11#RC4#week4લીલોરાઈતા મરચા શીયાળામાં વઢવાણી મરચા નાં ખુબ જ સરસ બને છે.. પણ આ રીતે જ્યારે વઢવાણી મરચા ન મળે ત્યારે કોઈ પણ જાતના આપણા મનપસંદ તીખા કે મોળા મરચા ને આ રીતે બનાવશો તો મરચા ફ્રીજ માં એકાદ મહિના સુધી સારાં રહે છે..એટલે તાજુ અથાણું બનાવી ને ખાવા ની પણ ખૂબ જ મજા આવે છે.. Sunita Vaghela -
મસાલા મરચા (Masala Marcha Recipe in Gujarati)
#GA4#week13#Redchilliશિયાળાની ઋતુ માં આથેલા લાલ મરચા ખુબ સરસ લાગે રાઈ ના કુરિયાસાથે વરિયાળી વાળો મસાલો તૈયાર કરીઍ. શિયાળામાં જ લાલ મરચા આવે તેની સાથે બે-ત્રણ મહિના સુધી રાખી શકાય છે. ફ્રીજમાં રાખો તો બારેમાસ અથાણું કામ આવે છે. Dr Chhaya Takvani -
રાઈ વાળા મરચાં નું અથાણું
વિન્ટર સ્પેશ્યલ રેસીપી#Week 1શિયાળા માં આ રાઈ વાળા મરચાં નું અથાણું ટેસ્ટ માં સરસ લાગે છે. Arpita Shah -
વઢવાણી મરચા (Vadhvani Marcha Recipe In Gujarati)
#KS2# Post 2આ મરચા ગોટા સાથે ખાવાની મજા આવે છે. Richa Shahpatel -
ગાજર મરચાનુ અથાણું (Gajar Marcha Athanu Recipe In Gujarati)
#WP ગાજર મરચા ખાવા માં ટેસ્ટી લાગે છે લંચ ડિનર બને મા સરસ લાગે છે. Harsha Gohil -
મુળા ગાજર મરચા રાયતા (Mooli Gajar Marcha Raita Recipe In Gujarati)
#cookpadindia રાયતા મુળા ગાજર મરચા Rekha Vora -
ફૂદીના,તુલસી ઉકાળો.(mint,basil boild water)
#goldenapron-3#week -23#ફૂદીનો-પઝલ વર્ડ. અત્યારે કોરોના કેસેસ ખૂબ જ વધી રહ્યા છે ત્યારે અને શરદી,કફ,માટે ખુબ જ ફાયદાકારક ફૂદીનો ,તુલસી નો ઉકાળો બનાવ્યો છે..નાના મોટા સૌ માટે ગુણકારી એવો ઉકાળો. Krishna Kholiya -
ભરેલા મરચા ના ભજિયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1Week 1વિન્ટર મા મોળા મરચા બહુ સરસ આવે છે , ઠંડી ની મોસમ અને ગરમાગરમ ભરેલા મરચા ના ભજિયા ખાવાની મજા આવી જાય.. Saroj Shah -
ગાજર મરચા નો સંભારો
#ઇબુક૧ શિયાળા માં આવતા ગાજર આપણે સૌ કોઈ અલગ અલગ રીતે ખાતા હોય છીએ. એમાંથી આજે મેં ગાજર મરચા નો સંભારો બનાવ્યો છે. જે મારા ઘર ના નો પ્રિય છે. Krishna Kholiya -
રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#વિન્ટર ચેલેન્જ રેસિપી#WK1ભરેલા મરચાઅત્યારે વઢવાણી મરચા ને આથવા ની બેસ્ટ સીઝન છે.. મેં ઈનસ્ટંટ મરચા બનાવી લીધા છે.. Sunita Vaghela -
ભરેલા મરચા(Stuffed Marcha Recipe in Gujarati)
#GA4#week13#cookpadindia#cookpadgujratiGujarati થાળી માં સંભારા અને સાઈડ ડીશ નું બહુ જ મહત્વ છે.ભરેલા મરચા લગભગ દરેક ગુજરાતી ઘર માં બનતા હોય છે. Bansi Chotaliya Chavda -
લીલા મરચા અથાણું (Green Chilly Recipe in Gujarati)
#GA4#week13#chillyથેપલા અને શાક ગુજરાતી ઓ નું સૌથી પ્રિય અને મુસાફરી માં સૌથી વધારે ઉપયોગી.. તેના સાથે રાઇ વાળા મરચા ખૂબ સરસ લાગે Mudra Smeet Mankad -
પાણીપુરી ફલેવર કાચા કેળા પૌંવાની પેટીસ(Panipuri Flavour Kacha Kela Pauva Pattice Recipe In Gujarati)
#ff2 (પાણીપુરી ફલેવર ની કાચા કેળા -પૌંવા ની પેટીસ)My innovative recipeApeksha Shah(Jain Recipes)
-
રાયતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WP રાયતા મરચા / આથેલા મરચા Sneha Patel -
ટોફૂ - કેળા રોલ (Tofu Raw Banana Rolls Recipe in Gujarati)
#GA4 #Week -21કાચા કેળા માથી હું ઘણી બધી વાનગી બનાવું છું જ્યારે કોઈ પણ વાનગી બનાવવાનું વિચારું ત્યારે તે કેટલી હેલધી છે તે વાનગી માથી કેટલું પો્ટીન ફાઈબર નયુટી્શીયન મળે છે તે બધુ જાણી ને મારી વાનગી મા નવા નવા ઈનોવેશન કરતી હોવ છું તો આજે મે રોલ મા કાચા કેળા ટોફૂ અને બાઈનડીંગ માટે ટોસ્ટ નો ભુકો લીધા છે.અને બધા ને બહુ ભાવ્યા તો તમારી સાથે રેસીપી શેર કંરુ છું.Apeksha Shah(Jain Recipes)
-
લોટ વાળા મરચા નો સંભારો (Lot Vala Marcha Sambharo Recipe In Gujarati)
અમારા ઘરના બધા મરચા ખાવાના શોખીન છે તળેલા મરચા વઘારેલા મરચા લોટ વાળા મરચા કોઈ પણ સ્વરૂપ મા મરચા ભાવે . તો આજે મેં લોટ વાળા મરચા નો સંભારો બનાવ્યો. Sonal Modha -
લાલ મરચા નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
#PGશિયાળા માંઅનેક મસ્ત શાક ભાજી મળે છે ..ને આપડે બનાવીએ પણ છીએ ..પણ જો સાથે શિયાળા માં મળતા લાલ મરચા નું અથાણું સાથે હોય તો ખાવા ની મજા જજ ડબલ થઇ જાય... Sejal Pithdiya -
લીલા મરચા નું અથાણું (Lila Marcha Athanu Recipe In Gujarati)
#WK1લીલા મરચા નું રાઈ વાળુ અથાણું Jo Lly -
મરચા નો સંભારો (Marcha Sambharo Recipe In Gujarati)
#cookpadGujarati#cookpadindiaમરચા ના સંભારો કવીક એન્ડ ઈજી રેસીપી લંચ અથવા ડીનર મા સાઈડ ડીશ તરીકે પીરસાતી રેસીપી છે ,જે ખાવાના શોકીનો ના સ્વાદ મા અભિવૃદ્ઘિ કરે છે Saroj Shah -
ગાજર મરચા નો સંભારો(Gajar marcha no sambharo recipe in Gujarati)
#GA4#Week13#cookpadindia#chilliશિયાળા માં દેશી ગાજર અને મસ્ત મરચા આવે છે. તો ગુજરાતી સંભારો ખાવાના શોખીન હોય છે.તો આ સંભારો મસ્ત લાગે છે. Kiran Jataniya -
તળેલા મસાલા મરચાં (Fried Masala Marcha Recipe In Gujarati)
મને આજે આવા મોળા મરચા મળી ગયા.. બહું rare મળે.. તો લંચ માં તળી જ દીધા.. Sangita Vyas -
-
આથેલી આંબા હળદર અને લીલા મરચા
આ હળદર શિયાળા માં કે ચોમાસા મા ખાવાની બહુ મજા આવે . આંબા હળદર સાથે મેં લીલા મોળા મરચા આથીયા છે..અને સાથે લસણ ની કળીઓ પણ નાખી, જે પ્રેશર અને ડાયાબિટીસ પેશન્ટ માટે ઘણી લાભદાયક છે. Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ