રાંધવાની સૂચનાઓ
- 1
મેથી,પાલક ધોઈ લો.જીણા સુધારો. એમાં જ બધું પ્રમાણસર નાખો.લોટ ડોઈને તૈયાર કરો.એક કલાક રાખી દો. અને પછી તેલ ગરમ કરીને તળી લો. એકદમ સ્વાદિષ્ટ ડિશ તૈયાર છે જે શિયાળામાં ખાવાની મજા પડે છે. તો મજા લો.
- 2
આ સાથે જ મે મકાઈના ભજિયાં પણ તૈયાર કર્યા છે મકાઈ ને દાણા કાઢીને (મકાઈમા એવી રીતે આકા પાડો કે મકાઈ ત્રણ ભાગમાં થઈ ને દાણા ના કટકા જ છૂટા પડી ને નીકળે.)એમાં ચણાનો લોટ,લાલ મરચું,મીઠું,ડુંગળી,સાજીના ફૂલ,ગરમ તેલ એક ચમચી,મરચાં ના ટુકડા,કોથમીર સમારેલી વગેરે નાખીને ગરમ તેલમા તળીને મજા લો.ઠંડી ની સિઝનમાં આ ભજિયાં બનાવો ખાવ અને ખવડાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
પાલક ગોટા (Palak Gota Recipe in Gujarati)
પાયલ મહેતા ની વાનગી પાલકના ગોટા મા થોડાક ફેરફાર કરીને બનાવ્યા છે આ#Payal Rita Gajjar -
ગોટા ભજીયા (Gota Bhajiya Recipe In Gujarati)
મધર્સ ડે રેસિપી ચેલેન્જ#MDC: ગોટા ભજીયામારા મમ્મી ને ગોટા ભજીયા બહું ભાવે મારા મમ્મી બીજા દિવસે ઠંડા ભજીયા સવારે ચા સાથે ખાઈ.ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે ગરમ ગરમ ભજીયા ખાવાની મજા કાંઈક અલગ જ હોય છે.તો આજે મેં ગરમ ગરમ ગોટા ભજીયા બનાવ્યા. Sonal Modha -
-
મેથીની ભાજી ના ગોટા (Methi Bhaji Gota Recipe In Gujarati)
#BR# મેથીની ભાજીના ગોટાઅત્યારે ભાજીની સીઝન છે અને ખૂબ જ ફ્રેશ ભાજી આવે છે અને ભાજીની આઈટમ પણ ખૂબ જ બને છે મેં આજે ફેવરીટ ફેવરિટ મેથીના ગોટા બનાવ્યા છે. Jyoti Shah -
-
-
-
-
-
મેથીના ગોટા(Methi na gota recipe in Gujarati)
#MW3#Methinagotaચટણી સાથે સર્વ કરો ખાવા મા સાવાડીટ લાગે છે Kapila Prajapati -
-
-
-
-
-
-
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#favouritefood#seasonalvegetables#Fenugreekશિયાળાની ઋતુમાં પુષ્કળ મળતી મેથી ની ભાજી ની અવનવી વાનગીઓ બને છે .અને બને એટલે ખાઈ લેવાય .તેમાં અનેક પ્રકાર ના પોષક તત્વો મળી રહે છે.મે આજે મારા અને ઘરના બધા ના ફેવરીટ મેથી ના ગોટા બનાવ્યા છે .કાઠિયાવાડ માં આને ફૂલવડા કહેવાય છે . Keshma Raichura -
-
-
-
મેથી બાજરા ના ગોટા (Methi Bajra Gota Recipe In Gujarati)
#MRC મોન્સૂન મેનું પંસદ કરવા નું આવ્યું ને બરોબર તેજ સમયે મેઘરાજા ની પધરામણી થઈ એટલે ઘર માં ઘટકો હતા ને ચટપટુ ને ગરમ. બાજરા નો લોટ પણ હતો તો કડક સ્વાદ મળે તો માણો મોજ HEMA OZA
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14224942
ટિપ્પણીઓ