વેજ. ડ્રાય મંચુરિયન (Veg Dry Manchurian Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
- 2
સૌપ્રથમ કોબી,ગાજર,ડુંગળી ઝીણી ખમણી લો.
- 3
તેમાં મેંદો,કોર્ન ફ્લોર,મીઠું,લાલ મરચું પાઉડર,એક ચમચી ગ્રીન ચીલી એડ કરી દો. (પાણી એડ કરવું નહિ) બધું બરાબર મિક્સ કરી લેવુ. ત્યારબાદ તેના બોલ્સ બનાવી લો. તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
- 4
એક પેન મા તેલ લો. તેમાં લસણ, સ્લાઈસ કરેલી ડુંગળી અને સ્લાઈસ કરેલું કેપ્સીકમ એડ કરી દો. તેમાં બધા સોસ અને થોડું મીઠું એડ કરી દો. ત્યારબાદ તેમાં તૈયાર કરેલા મંચુરિયન અને સેઝવાન સોસ એડ કરી દો.
- 5
- 6
ઉપર થી તેમાં લીલી ડુંગળી એડ કરી દો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14231001

















ટિપ્પણીઓ (9)