ઘઉંના લોટની વેનીલા કેક(Wheat vanilla cake recipe in Gujarati)
Rashmi Pithadia @cook_20765378
ઘઉંના લોટની વેનીલા કેક(Wheat vanilla cake recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ બેકિંગ સોડા, બેકિંગ પાઉડર, ચોકો પાઉડર, બુરું ખાંડ એડ કરીને ચાળણી વડે ચાળી લો અને મિક્સ કરી લો અને તેને સાઈડ પર રાખી દો
- 2
હવે એક બાઉલમાં પાણી, કોફી પાઉડર, વેનિલા એસેન્સ, લીંબુ, તેલ એડ કરી મિક્સ કરી લો
- 3
ત્યારબાદ ડ્રાઇ મિશ્રણ અને કોકો પાવડરના મિશ્રણ માં એડ કરી મિક્સ કરી લો ત્યારબાદ કેક મોલ્ડમા ઘી લગાવી લોટ છાંટીને સાઈડ પર રાખી
- 4
હવે મોલ્ડને પ્રિ હિટ થવા માટે ગેસ પર મૂકી દો પછી તેમાં તૈયાર કરેલું મિશ્રણ એડ કરી કુકરની વિસલ કાઢી ઠાકણુ બંધ કરી દો ૪૦થી૪૫ મિનિટ સુધી રહેવા દો
- 5
ત્યારબાદ તેને કુકરમાં થી બહાર કાઢીને ઠંડી થવા દો પછી તેને મોલ્ડમાથી બહાર કાઢી અને તેને એક સર્વિંગ પ્લેટમાં કાઢી ક્રીમ લગાવી જેમ્સ અને ચોકો ચિપ્સ થી ગાર્નીશ કરી સર્વ કરો તો તૈયાર છે વેનિલા કેક.
Keywords
Similar Recipes
More Recipes
- ઓસ્ટ્રેલિયન લેમિંગ્ટન કેક(Australian leamington cake recipe in Gujarati)
- ચોકલેટ કેક(Wheat Chocolate Cake Recipe in Gujarati)
- વેજ ડ્રાય મંચુરિયન(Veg dry Manchurian Recipe in Gujarati)
- ઊંધીયુંમાં નાખવાનાં મેથી નાં મુઠીયા (Undhiyu muthiya recipe in Gujarati)
- ગાજરનો હલવો (Gajar no Halwo Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14234487
















ટિપ્પણીઓ (15)