સૂરણ બટેટાનું શાક(Suran bataka nu shak recipe in Gujarati)

Deval maulik trivedi
Deval maulik trivedi @deval1987
Bhavnagar

સૂરણ બટેટાનું શાક(Suran bataka nu shak recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

ર૦ મિનિટ
૩ લોકો
  1. 200 ગ્રામસૂરણ
  2. ૧ નંગબટેટું
  3. ૧ નંગટમેટું
  4. ર પાવળા તેલ
  5. ર ચમચી લાલ મરચુ પાઉડર
  6. ૧ ચમચીધાણાજીરૂ
  7. ૧/૨ ચમચીહળદર
  8. ૧/૨ ચમચીગરમ મસાલો
  9. ૧/૨ ચમચીરાઈ
  10. ૧/૨ ચમચીજીરુ
  11. ચપટીહિંગ
  12. મીઠું સ્વાદ મુજબ
  13. કોથમીર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

ર૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સૂરણને સમારી ને ધોઈને મીઠું ભભરાવી થોડી વાર રાખી મૂકો.

  2. 2

    હવે સૂરણ અને બટેટાને બાફી લો.

  3. 3

    બટેટા અને ટમેટાને પણ સમારી લો.ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ જીરૂ અને હિંગ નાખો.

  4. 4

    હવે તેમાં બટેટા અને ટામેટાં ઉમેરી મીઠું નાખી સાંતળો.

  5. 5

    ત્યારબાદ તેમાં સૂરણ ઉમેરી બધા જ મસાલા નાખી થોડી વાર પકાવો.

  6. 6

    તેલ છૂટે એટલે તેમાં પાણી ઉમેરી ખદખદવા દો.

  7. 7

    હવે તેમાં ગરમ મસાલો ઉમેરી થોડી વાર પછી ગેસ બંધ કરી લો.

  8. 8

    કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deval maulik trivedi
પર
Bhavnagar
being better n best in cooking for my family...🥰🥰
વધુ વાંચો

Similar Recipes